SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું પદ : અવગાહના સંસ્થાન વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી. ५७ जइ णं भंते ! संखेज्जवासाउय- कम्ममूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदियवेडव्विय- सरीरे से किं पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेडव्विय-सरीरे अपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदियवेडव्विय सरीरे ? ૨૫ गोयमा ! पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-वेडव्वियसरीरे, णो अपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय मणूसपंचेंदिय-वेउव्वियसरीरे । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું પર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરી૨ છે કે અપર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે અપર્યાપ્તા સંધ્યેય વર્ષાયુષ્ય કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી. ५८ जइ णं भंते ! देवपंचेंदिय-वेडव्वियसरीरे से किं भवणवासि-देवपंचेंदियवेडव्विय- सरीरे जाव वेमाणिय-देवपंचेंदिय- वेडव्वियसरीरे ? गोयमा ! भवणवासिदेवपंचेंदिय-वेउव्वियसरीरे वि जाव वेमाणिय- देवपंचेंदिय - वेउव्वियसरीरे वि । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો દેવ પંચેંદ્રિય વૈક્રિયશરી૨ છે, તો શું ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે યાવત્ વૈમાનિકદેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર યાવત્ વૈમાનિક દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે. ५९ जइ णं भंते ! भवणवासि देवपंचेंदिय- वेडव्वियसरीरे से किं असुरकुमारभवणवासि-देवपंचेंदिय-वेडव्वियसरीरे जाव थणियकुमार-भवणवासि-देवपंचेंदियवेडव्वियसरीरे ? गोयमा ! असुरकुमार जाव थणियकुमार-भवणवासि-देवपंचेंदियवेडव्वियसरीरे वि । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! જો ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, તો શું અસુરકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમારભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે. किं ६० जइ णं भंते ! असुरकुमार-भवणवासि देवपंचेंदिय- वेडव्वियसरीरे, पज्जत्तग-असुरकुमार-भवणवासि-देवपंचेंदिय-वेडव्वियसरीरे अपज्जत्तग-असुरकुमारभवणवासि- देवपंचेंदिय-वेडव्वियसरीरे ?
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy