SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૬ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ જીવ પ્રકાર |ભૂતકાલીન વર્તમાનકાલીન–બદ્ધદ્રવ્યન્દ્રિયો | ભવિષ્યકાલીનદ્રધ્યેત્રિયો દ્રવ્યન્દ્રિયો, સર્વાર્થસિદ્ધ | અનંત દેવો સંખ્યાત હોવાથી એક જ ભવ બાકી હોવાથી અને દેવોની વિમાનના દેવો સંખ્યાત સંખ્યા પણ સંખ્યાત હોવાથી પાંચ સ્થાવર | | અનંત અનંત અનંતકાલીન ભવભ્રમણની અપેક્ષાએ અનંત ત્રણ વિકસેન્દ્રિય, | અનંત જીવો અસંખ્યાત હોવાથી | અનંતકાલીન ભવભ્રમણની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાત અનંત મનુષ્યો અનંત | અસંખ્યાત (અસંખ્યાત શરીર હોવાથી)| અનંતકાલીન ભવભ્રમણની અપેક્ષાએ સંમૂર્છાિમ મનુષ્યના વિરહમાં ગર્ભજ અનંત મનુષ્યોની અપેક્ષાએ સંખ્યાત અને સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાત ૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડક આશ્રી શૈકાલિક દ્રવ્યેન્દ્રિયો - ३६ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया दष्विदिया अतीता? गोयमा ! મળતા I તેવફા વહેTI ? રોયના ! અદ્દા केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને નૈરયિકપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર– હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને નૈરયિકપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ બદ્ધ દ્રવ્યેન્દ્રિય છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને નૈરયિકપણાની કેટલી પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય થશે? ઉત્તર- હે ગૌતમ! પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો, કોઈક નારકીઓને થશે અને કોઈકને થશે નહીં. જેને થશે તેને આઠ, સોળ ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે. ३७ एगमेगस्सणं भंते !णेरइयस्स असुरकुमारत्ते केवइया दव्विदिया अतीता? गोयमा! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि। केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अस्थि कस्सइणत्थि. जस्स अस्थि अट वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं जाव थणियकुमारत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેકનૈરયિકને અસુરકુમારપણાની અતીત દ્રલેંદ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને અસુરકુમારપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ નથી.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy