SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શૈલેશી પ્રતિપત્રક I અભાષક ભાષક–અભાષક જીવો જીવો સંસાર સમાપન્ન એકેન્દ્રિય I અભાષક અસંસાર સમાપન્ન(સિદ્ધ) I અભાષક અશૈલેશી પ્રતિપન્નક અપર્યાપ્તા | અભાષક અનેકેન્દ્રિય ત્રણ શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨ પર્યાપ્તા | ભાષક જીવોમાં ચાર પ્રકારની ભાષા - ३९ कइ णं भंते! भासज्जाता पण्णत्ता ? गोयमा ! चत्तारि भासज्जाता पण्णत्ता । तं ના- સવ્વમાં માસખ્ખાયું, વિફ્ટ મોર્સ, તત્ત્વ સબ્બામોસ, રત્નું અસ—ામોસ II ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભાષાજાતભાષાના પ્રકાર કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સત્ય ભાષા જાત, (૨) મૃષા ભાષા જાત, (૩) મિશ્ર ભાષા જાત અને (૪) વ્યવહાર ભાષા જાત. ४० जीवा णं भंते । किं सच्चं भासं भासंति ? मोसं भासं भासंति ? सच्चामोसं भासं भासंति ? असच्चामोसं भासं भासति । गोयमा ! जीवा सच्चं पि भासं भासंति, मोसं पि भासं भाति, सच्चामोसं पि भासं भासंति, असच्चामोसं पि भासं भासति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ શું સત્ય ભાષા બોલે છે, અસત્ય ભાષા બોલે છે, મિશ્ર ભાષા બોલે છે કે વ્યવહાર ભાષા બોલે છે ? ઉત્તર- હે ગૌતમ ! જીવ સત્ય ભાષા પણ બોલે છે, અસત્ય ભાષા પણ બોલે છે, મિશ્ર ભાષા પણ બોલે છે અને વ્યવહાર ભાષા પણ બોલે છે. ४१ णेरइया णं भंते । किं सच्चं भासं भासंति जाव किं असच्चामोसं भासं भासंति
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy