SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય સત્તર પખવાડિયે, ઉત્કૃષ્ટ અઢાર પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. SS | १५ आणयदेवा णं भंते ! केवइययकालस्स जाव णीससंति वा ? गोयमा ! जहण्णेणं अट्ठारसण्हं पक्खाणं उक्कोसेणं एगूणवीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આનત કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય અઢાર પખવાડિયે, ઉત્કૃષ્ટ ઓગણીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. १६ पाणयदेवा णं भंते ! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं एगूणवीसाए पक्खाणं, उक्कोसेणं वीसाए पक्खाणं आणमंति वा जाव णीससंति वा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રાણત કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ઓગણીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ વીસ પખવાડિયે આંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. १७ आरणदेवा णं भंते ! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं वीसाए पक्खाणं, उक्कोसेणं एगवीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આરણ કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય વીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ એકવીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. | १८ अच्चुयदेवा णं भंते! केवइयकालस्स आणमंति वा जाव णीससंति वा ? गोयमा ! जहणणं एगवीसाए पक्खाणं उक्कोसेणं बावीसाए पक्खाणं आणमंति जाव णीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અચ્યુતકલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એકવીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ બાવીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે १९ हेट्ठिमट्ठिमगेवेज्जगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं बावीसाए पक्खाणं उक्कोसेणं तेवीसाए पक्खाणं आमंति जावणीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અધસ્તન-અધસ્તન ત્રૈવેયક વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય બાવીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ ત્રેવીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २० हेट्टिम-मज्झिमवेज्जगदेवा णं भंते! केवइयकालस्स आणमंति वा जावणीस वा ? गोयमा ! जहण्णेणं तेवीसाए पक्खाणं, उक्कोसेणं चडवीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा ।
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy