SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ | પાંચમું પદ વિશેષ (પર્યાય પદ). ૪૩૭. કાલની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો - પુદ્ગલ પ્રકાર દ્રવ્યથી| પ્રદેશથી || અવગાહનાથી | એક સમય સ્થિતિક | તુલ્ય | છઠ્ઠાણવડિયા | દશ સમય સ્થિતિક | તુલ્ય | છઠ્ઠાણવડિયા | સંખ્યાત સમય સ્થિતિક તુલ્ય | છઠ્ઠાણવડિયા અસં સમય સ્થિતિક | તુલ્ય | છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા ચૌઠાણવડિયા ચૌહાણવડિયા ચૌઠાણવડિયા સ્થિતિથી || વણદથી (૨૦બોલ) તુલ્ય | છઠ્ઠાણવડિયા તુલ્ય | છઠ્ઠાણવડિયા દુક્રાણવડિયા | છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા | છઠ્ઠાણવડિયા | ભાવની અપેક્ષાએ પુગલ-પર્યાયોઃ|५५ एगगुणकालगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! एगगुणकालए पोग्गले एगगुणकालगस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, अडेहिं फासेहि छट्ठाणवडिए। ___ एवं जावदसगुणकालए। संखेज्जगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे दुट्ठाणवडिए । एवं असंखेज्जगणकालए वि । णवरं सदाणे चउदाणवडिए । एवं अणंतगणकालए वि । णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं जहा कालवण्णस्स वत्तव्वया भणिया तहा सेसाण वि वण्णगंधरसफासाणं वत्तव्वया भाणियव्वा जाव अणंतगुणलुक्खे । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! એક ગુણ કાળા પુલોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે એક ગુણ કાળા પુલોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! એક ગુણ કાળું એક પુદ્ગલ દ્રવ્ય, એક ગુણ કાળા બીજા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને કાળા વર્ણ સિવાયના અન્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ રીતે યાવત દશ ગુણ કાળા પુદ્ગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ. સંખ્યાતગુણ કાળા પુદ્ગલોના પર્યાયોનું કથન પણ આ જ રીતે જાણવું જોઈએ. વિશેષતા માત્ર એ છે કે તે સ્વસ્થાનમાં દુઠ્ઠાણવડિયા છે. આ જ રીતે અસંખ્યાતગુણ કાળા પુદગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ, વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ચૌઠાણવડિયા છે. અનંતગુણ કાળા પુગલોના પર્યાય સંબંધી વક્તવ્યતા પણ આ જ રીતે જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. જેવી રીતે કાળા વર્ણવાળા પગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા કહી છે, તેવી જ રીતે શેષ વર્ણ,
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy