SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું પદ : સ્થિતિ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. | १४२ पज्जत्तयभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્તા ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની છે. | १४३ सम्मुच्छिमभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बायालीसं वाससहस्साइं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ?ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બેંતાલીશ હજાર વર્ષની છે. अपज्जत्तयसम्मुच्छिमभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । १४४ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. पुच्छा ? गोयमा ! १४५ पज्जत्तयसम्मुच्छिमभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बायालीसं वाससहस्साइं अंतोमुहुत्तूणाई। ૩૪૫ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બેંતાલીશ હજાર વર્ષની છે. |१४६ गब्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. पुच्छा ? १४७ गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । अपज्जयगब्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. १४८ पज्जत्तयगब्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा ।
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy