SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ | ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ | ૨૭૭ | આ રીતે સંમૂર્છાિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્ય-મનુષ્યાણીના અલ્પબદુત્વને જોતાં સ્પષ્ટ થાય છે કે સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા હોવાથી શાસ્ત્રકારે ઊર્ધ્વલોક-તિરછાલોકમાં મનુષ્યોને અસંખ્યાતગુણા કહ્યા છે અને ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી ગર્ભજ મનુષ્યાણીના અલ્પબદુત્વમાં સર્વત્ર સંખ્યાતગુણા કહ્યા છે. શેષ સર્વ કથન સમાન છે. ક્ષેત્રની અપેક્ષાએ સમુચ્ચય મનુષ્યોનું અલ્પબદ્ભુત્વઃ|કમ ક્ષેત્રના જીવો | પ્રમાણ કારણ ૧ | ત્રણે લોક સ્પર્શી | સર્વથી થોડા | અધોલોકગત બે વિજયના મનુષ્યો ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતાં પૂર્વે પારણાંતિક સમુઘાત સમયે અને કેવળી સમુદ્યાત સમયે કેવળી ભગવાન ત્રણેય લોકનો સ્પર્શ કરે છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોક | અસંખ્યાતગુણા, મેરુ પર્વત વગેરે ઊર્ધ્વલોકગત પર્વતીય સ્થળ પર જનારા વિદ્યાધરોની અશુચિમાં ઉત્પન્ન થતાં અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્યો આ બે શ્રેણીનો સ્પર્શ કરે છે અને મારણાંતિક સમુદ્યાત કરનારા મનુષ્યો પણ આ પ્રતરોનો સ્પર્શ કરે છે. ૩ અધોલોક-તિરછાલોક| સંખ્યાતગુણા | પશ્ચિમ મહાવિદેહની બે વિજયોમાં રહેતા મનુષ્યો અને તેમની | અશુચિમાં ઉત્પન્ન થતા સમૂર્છાિમ મનુષ્યો, આ બે પ્રતરોનો સ્પર્શ ઊર્ધ્વલોક સંખ્યાતગુણા સોમનસ આદિ વનમાં આવેલા વિદ્યાધરો તથા જંઘાચરણાદિ | મુનિઓની અશુચિમાં ઉત્પન્ન થતા સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ. | સંખ્યાતગુણા | અધોલૌકિક બે વિજયમાં મનુષ્યોના સ્વસ્થાન છે. સંખ્યાતગુણા | ક્ષેત્ર સંખ્યાતગુણું છે અને સ્વસ્થાન હોવાથી મનુષ્યો વધુ છે. ૫ | અધોલોક તિરછાલોક ક્ષેત્રની અપેક્ષાએ ગર્ભજ મનુષ્ય-મનુષ્યાણીનું અલ્પબદુત્વઃકિમ ક્ષેત્રના જીવો | પ્રમાણ કારણ | ૧ | ત્રણ લોક સ્પર્શી | સર્વથી થોડા | મારણાંતિક અને કેવળી સમુદ્દઘાતની અપેક્ષાએ. ૨ | ઊર્ધ્વલોક-અધોલોક | સંખ્યાતગુણા | મારણાંતિક સમુદ્યાત અથવા વિગ્રહ ગતિથી બંને પ્રતરોને સ્પર્શતા મનુષ્ય-મનુષ્યાણીઓ પૂર્વાપેક્ષયા વધુ હોય. | ૩ |અધોલોક-તિરછાલોક| સંખ્યાતગુણા | સમુદ્યાત અનેવિગ્રહગતિની અપેક્ષાએ તથા કેટલાકના સ્વસ્થાન છે.] | ૪ | ઊર્ધ્વલોક | સંખ્યાતગુણા | ઊલૌકિક સ્થળોમાં વિદ્યાધરાદિના ગમનાગમનની અપેક્ષાએ. ૫ | અધોલોક | સંખ્યાતગુણા | અધોલૌકિક બે વિજયોમાં સ્વસ્થાન છે. તિરછાલોક | સંખ્યાતગુણા | સ્વસ્થાન પૂર્વાપેક્ષા સંખ્યાતગુણ વિસ્તૃત છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy