SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧ કમ| સૂકમ–બાદરકાય પ્રમાણ કારણ ૫ | બાદર પૃથ્વીકાય અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી વધુ છે. ૬ | બાદર અપ્લાય અસંખ્યગુણા | લોકમાં પૃથ્વી કરતાં પાણી વધુ છે. | બાદર વાયુકાય અસંખ્યગુણા | લોકમાં પોલાણ ભાગ વધુ છે. ૮ | સૂક્ષ્મ તેઉકાય અસંખ્યગુણા | બાદરથી સૂક્ષ્મ વધારે હોય છે. ૯ | સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૧૦ | સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૧૧ | સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક | સ્વાભાવિક રીતે. ૧૨ | સૂક્ષ્મ નિગોદ(શરીર) અસંખ્યગુણ | અત્યંત સૂક્ષ્મ અવગાહના હોય છે. ૧૩ | બાદર વનસ્પતિકાય અનંતગુણા | એક-એક નિગોદ શરીરમાં અનંત જીવો છે. ૧૪ | બાદર જીવો વિશેષાધિક | પૃથ્વી આદિ સર્વ બાદર જીવો સમાવિષ્ટ થાય છે. ૧૫ | સૂક્ષ્મ વનસ્પતિકાય અસંખ્યગુણા | આખા લોકમાં ભર્યા છે. બાદર જીવો કરતાં સૂક્ષ્મ વનસ્પતિના જીવો અસંખ્યગુણા છે. ૧૬ | સૂક્ષ્મ જીવો વિશેષાધિક | પૃથ્વી આદિ ચાર સ્થાવરના જીવો સમાવિષ્ટ થાય છે. * સૂક્ષ્મ–બાદર જીવોના પર્યાપ્તાના અલ્પ બહુત્વમાં (૧) સર્વથી થોડા બાદર તેઉકાય છે અને તેના કરતાં (૨) બાદર ત્રસકાય અસંખ્યગુણા છે. શેષ સર્વ(૧૪) બોલ આ કોષ્ટક પ્રમાણે જ છે. જ | ઝ | | કાયની અપેક્ષાએ સૂમ–બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું સમ્મિલિત અલ્પબદુત્વઃક્રમ બાદરકાય પ્રમાણ કારણ ૧ | બાદર પર્યાપ્તા તેઉકાય સર્વથી થોડા | અઢીદ્વીપમાં જ હોય છે. બાદર પર્યાપ્તા ત્રસકાય અસંખ્યાત ગુણા | ત્રણે ય લોકમાં હોય છે. બાદર અપર્યાપ્તા ત્રસકાય અસંખ્યાત ગુણા | બાદર જીવોમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય છે. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાત ગુણા| ત્રસથી સ્થાવર જીવો વધુ છે. || બાદર પર્યાપ્તા નિગોદ(શરીર) અસંખ્યાત ગુણા | નિગોદ શરીરની અવગાહના નાની છે. ૬ | બાદર પર્યાપ્તા પૃથ્વીકાય અસંખ્યાત ગુણા પૃથ્વીના સ્થાનો વધુ છે. ૭ | બાદર પર્યાપ્તા અપ્લાય અસંખ્યાત ગુણા|પૃથ્વીથી પાણીના સ્થાનો વધુ છે. ૮ | બાદર પર્યાપ્તા વાયુકાય |અસંખ્યાત ગુણાનું પાણી કરતાં પોલાણ વધુ છે, પોલાણમાં વાયુ હોય છે. | ૯ | બાદર અપર્યાપ્તા તેઉકાય અસંખ્યાત ગુણા | બાદરમાં પર્યાપ્તાથી અપર્યાપ્તા વધુ હોય છે. ૧૦. | બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાત ગુણા, અગ્નિથી વનસ્પતિના જીવો વધુ હોય છે. ૧૧ | બાદર અપર્યાપ્તા નિગોદ અસંખ્યાત ગુણાનિગોદ શરીર નાના હોય છે. 8 | | |
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy