SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ | १७ | શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ ६६ कहि णं भंते ! आयण-पाणयाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते! आणयपाणया देवा परिवसंति? गोयमा ! सहस्सारस्स कप्पस्स उप्पिसपक्खि सपडिदिसिं जाव उप्पइत्ता एत्थणं आणयपाणयणामेणं दुवे कप्पा पण्णत्ता- पाईण-पडीणायया उदीणदाहिणवित्थिण्णा अद्धचंद-संठाणसंठिया अच्चिमाली-भासरासिप्पभा, सेसंजहा सणंकुमारे जावपडिरूवा। तत्थणं आणयपाणयदेवाणं चत्तारि विमाणावाससया भवंतीति मक्खायं जावपडिरूवा। वडिंसगा जहा सोहम्मे णवरं मज्झे पाणयवडेंसए । ते णं वडेंसगा सव्वरयणामया अच्छा जावपडिरूवा। एत्थणं आणयपाणयदेवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे आणयपाणयदेवा परिवसंति महिड्डीया जाव पभासेमाणा । ते णं तत्थ साणं साणं विमाणावाससयाणं जाव विहरति । पाणए य इत्थदेविंदे देवराया परिवसइ जहा सणंकुमारे णवरं चउण्हं विमाणावास सयाणं वीसाए सामाणियसाहस्सीणं असीतीए आयरक्खदेवसाहस्सीणं अण्णेसिं च बहूणं जाव विहरति । भावार्थ:-प्रश्न-भगवन ! पर्याप्त सने अपर्याप्त आएरात अने प्रारत हेवोनां स्थान यां छ? હે ભગવન્! આણત-પ્રાણતદેવો ક્યાં નિવાસ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! સહસાર કલ્પની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં વાવત અનેક કોટાકોટિ યોજન ઉપર આણત તથા પ્રાણત નામના બેદિવલોક) છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળા છે. અર્ધચંદ્રના આકારે સંસ્થિત, જ્યોતિમાળા અને દીપ્તિપુંજની પ્રભા સમાન છે. શેષ વર્ણન સનકુમાર દેવલોકની સમાન જાણવું યાવતે પ્રતિરૂપ છે. તે કલ્પોમાં આણત અને પ્રાણત દેવોના ચારસો વિમાનાવાસ છે, એમ તીર્થકર ભગવંતોએ કહ્યું છે. તેના અવતંસકોનું કથન સૌધર્મ કલ્પના અવતંસકોની સમાન છે. વિશેષતા એ છે કે આ ચારેની મધ્યમાં પાંચમું પ્રાણતાવતંસક છે. તે અવતંસકો પૂર્ણરૂપે રત્નમય, સ્વચ્છ થાવતુ પ્રતિરૂપ છે. આ અવતંસકોમાં પર્યાપ્ત-અપર્યાપ્ત આણત-પ્રાણત દેવો છે, તે દેવો ત્રણે અપેક્ષાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે, ત્યાં ઘણા આણત-પ્રાણત દેવો નિવાસ કરે છે; તે મહદ્ધિક છે યાવત્ દશે દિશાઓને પ્રભાસિત કરતાં વિચરે છે. ત્યાં પ્રાણતેન્દ્ર પોત-પોતાનાં સેંકડો વિમાનોનું ભાવતું આધિપત્ય કરતાં વિચરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ પ્રાણતેન્દ્ર નિવાસ કરે છે, તેનું વર્ણન સનસ્કુમારની જેમ જાણવું. તેમાં વિશેષતા એ છે કે પ્રાણતેન્દ્ર ચાર સો વિમાનાવાસોનું, વીશ હજાર સામાનિક દેવોનું તથા એંશી હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા દેવોનું આધિપત્ય કરતા વિચરે છે. ६७ कहि णं भंते ! आरण-अच्चुयाणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता? कहि णं भंते! आरण-अच्चुया देवा परिवसति? ____ गोयमा ! आणयपाणयाणं कप्पाणं उप्पि सपक्खि सपडिदिसि जाव उप्पइत्ता ए त्थणं आरणअच्चुया णामंदुवे कप्पा पण्णत्ता- पाईणपडीणायया उदीण-दाहिणवित्थिण्णा
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy