SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ | દ્વિતીય પદઃ સ્થાન [૧૫] જ્યોતિષી વિમાનોની શ્રેણી– અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પોત-પોતાના પરિવાર સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષી દેવોના અસંખ્યાત વિમાનો છે, તે એક જ સ્થાને સ્થિત છે. જ્યોતિષી દેવોની સૂચિશ્રેણી–વલયશ્રેણી: EIC) - માનુષોતર પર્વત લવ8 જઈ 'કાલોદધિ સમુદ્ર અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્યની વલય શ્રેણિ પિ)+કલાકJI ( EJG6 જ 3 ધાતકીખંડ દીપ, yકરાદ્ધ દીપ A અઢીલીપની અંદર ચંદ્ર-સૂર્યની સૂચિ શ્રેણિ જ્યોતિષ્ક દેવવિમાન સંસ્થાન Aળun "1 " જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય સામ સામી દિશામાં હોય છે. તે જ શ્રેણીમાં લવણ સમુદ્રના ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર-બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં બેતાલીશ ચંદ્ર બેતાલીશ સૂર્ય, પુષ્કરાદ્ધ દ્વીપમાં બોત્તેર ચંદ્ર–બોત્તેર સૂર્ય છે. આ રીતે અઢી દ્વીપ ક્ષેત્રમાં ૨+૪+૧૨+૪૨+૭૨ = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપના ચંદ્ર-સૂર્ય શ્રેણીબદ્ધ પોતાના ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ પરિવાર સાથે પરિભ્રમણ કરે છે અને અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્ય વલયાકારે એક ચંદ્ર અને એક સૂર્ય તે રીતે સ્થિત છે. તે સર્વવિમાનો અર્ધ કોઠા કે બિજોરાના આકારે છે. તેની અર્ધ કોઠાના આકારની પીઠ ઉપર જ્યોતિષી દેવોના ચંદ્ર વિમાન | લેખાઇ. ૫ ડો ળાઈ ,
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy