SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ | १४४ । શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧ पंडुरससिगलविमल-णिम्मलदहि-घण-संख-गोखीस्कुंद-दगरयमुणालियाधवलदंतसेढी हुयवहाणिद्धंतधोयतत्ततवणिज्जरत्ततल-तालुजीहा अंजणघणकसिणरुयगरमणिज्ज णिद्धकेसा वामेगकुंडलधरा, अद्दचंदणाणुलित्तगत्ता, ईसिसिलिंधपुप्फपगासाइं असंकिलिट्ठाई सुहुमाइं वत्थाई पवर परिहिया, वयं च पढम समइक्कंता, बिइयं तु असंपत्ता, भद्दे जोव्वण्णे वट्टमाणा, तलभंगक्तुडिय-पवरभूसण णिम्मलमणिरयणमंडियभुया दसमुद्दामंडियग्गहत्था चुडामणिचित्तचिंधगया सुरूवा महिड्डिया महज्जुईया महायसा महाबला महाणुभागा महासोक्खा हारविराइयवच्छा कडक्तुडियर्थभियभुया अंगदकुंडलमट्ठगंडतलकण्णपीढधारी विचित्त हत्थाभरणा विचित्तमाला-मउलि मउडा कल्लाणगपवरवत्थपरिहिया कल्लाणगपवरमल्लाणु लेवणा भासुरबोंदी पलंबवणमालधरा दिव्वेणं वण्णेणं दिव्वेणं गंधेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघयणेणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुइए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा । तेणंतत्थसाणंसाणं भवणावाससयसहस्साणं, साणंसाणंसामाणियसाहस्सीणं, साणं साणं तायत्तीसाणं, साणं साणं लोगपालाणं, साणं साणं अग्गमहिसीणं, साणं साणं परिसाणं, साणं साणं अणियाणं, साणं साणं अणियाहिवईणं, साणं साणं आयरक्खदेव साहस्सीणं, अण्णेसिं च बहूणं भवणवासीणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा पालेमाणा महताहतणट्ट गीय-वाइयतंतीतलतालतुडियघणमुइंग-पडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणा विहरति । ભાવાર્થ - આ સ્થાનમાં અસુરકુમારોના રાજા ચમરેન્દ્ર અને બલીન્દ્ર, બે ઇન્દ્રો નિવાસ કરે છે, તેઓ કાળા, મહાનલ સમાન અત્યંત કાળી વસ્તુઓ જેવા, ગળીની ગુટિકા, પાડાના શીંગડા, અળસીના પુષ્પ જેવા; વિકસિત કમળ જેવા નિર્મળ, કંઈક સફેદ અને લાલ તથા તામ્રવર્ણના નેત્રોવાળા; ગરૂડ જેવા લાંબા, સીધા, ઊંચા નાકવાળા; ચમકતા પ્રવાલ(મૂંગા)- લાલરત્ન અને બિમ્બફળ- ચણોઠી સમાન अधरोष्ठ-वाणा, श्वेत, विभा (निर्भण), यंद्रमा, मेवाडी, शंभ, आयना दूध, भोगनाइस, ४१४५, મૃણાલિકા-કમળની દાંડી જેવી ધવલ દંતપંક્તિવાળા; અગ્નિમાં તપાવેલા અને નિર્મળ થયેલા તપ્ત સુવર્ણ સમાન રાતા હાથ-પગના તળિયાં, તાળવું અને જીભવાળા, અંજન અને મેઘની સમાન કાળા, રૂચક રત્ન જેવા રમણીય, સુંવાળા કેશયુક્ત, ડાબા ભાગમાં એક કુંડળના ધારક; ભીના(સરસ) ચંદનથી લિપ્ત શરીરવાળા; શિલીન્દ્ર-પુષ્પ સમાન કંઈક લાલ રંગના, ક્લેશ ઉત્પન્ન ન કરનારા એટલે અત્યંત સુખકર, સૂક્ષ્મ અને અત્યંત શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલા; પ્રથમાવસ્થાને પાર કરેલા, બીજી પ્રૌઢાવસ્થાને અપ્રાપ્ત, યૌવનમાં વર્તતા, તલભંગક, ત્રુટિત તથા અન્ય શ્રેષ્ઠ આભરણો અને નિર્મળ મણિઓ અને રત્નોથી મંડિત ભુજાવાળા; દશમુદ્રિકાઓથી સુશોભિત આંગળીઓવાળા; વિચિત્ર ચૂડામણિના ચિહ્નથી યુક્ત; સુરૂપ, મહર્તિક, મહાધુતિમાન, મહાયશસ્વી, મહાબલવાન, મહાસામર્થ્યવાન(પ્રભાવશાળી), મહાસુખી, હારથી સુશોભિત વક્ષ:સ્થળવાળા, કડા તથા બાજુબંધોથી સ્થભિત ભુજાવાળા, કપોલ(ગાલ)ના ભાગને સ્પર્શ કરતાં અંગદ, કુંડળને કર્ણપીઠમાં ધારણ કરેલા હાથોમાં વિવિધ આભૂષણોવાળા, અદ્ભુત માળાઓથી યુક્ત મુકુટવાળા,
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy