SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १३० श्री पशवशा सूत्र : भाग - १ असुभा णरगा असुभा णरएसु वेयणाओ एत्थ णं वालुयप्पभापुढविणेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्धारणं लोगस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोगस्स असंखेज्जइभागे । तत्थणं बहवे वालुयप्पभापुढविणेरड्या परिवसंति- काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वण्णेणं पण्णत्ता समणाउसो ! ते णं णिच्चं भीया णिच्चं तत्था णिच्चं तसिता णिच्चं उव्विग्गा णिच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાલુકાપ્રભાપૃથ્વીના પર્યાપ્તા અને અપર્યાપ્તા નારકીઓનાં સ્થાન ક્યાં છે ? હે ભગવન્ ! વાલુકાપ્રભાના નૈરયિકો ક્યાં રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! એક લાખ અઠ્યાવીસ હજાર(૧,૨૮,૦૦૦) યોજન જાડાઈવાળી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉપર એક હજાર યોજન અને નીચે એક હજાર યોજન ક્ષેત્રને છોડીને મધ્યના એક લાખ છવ્વીસ હજાર (૧,૨૬,૦૦૦) યોજનમાં, વાલુકાપ્રભા पृथ्वीना नारडीखोना पं६२ साज ( 14,00,000) नरडावासो छे. તે નરકાવાસો અંદરથી ગોળ, બહારથી સમચોરસ, નીચે અસ્ત્રાના આકારના, નિત્ય ગાઢ અંધકારયુક્ત, ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુ, રુધિર અને માંસના કીચડથી ખરડાયેલો અશુચિમય, બીભત્સ, અતીવ દુર્ગંધમય, કાપોત રંગની જાજ્વલ્યમાન અગ્નિના વર્ણ સમાન વર્ણવાળો, કઠોર સ્પર્શવાળો દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળો છે. તે નરકાવાસોમાં વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકીઓના સ્થાન છે. તે ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં; સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. તેમાં ઘણા વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓ નિવાસ કરે છે. હે આયુષ્યમાન શ્રમણો ! તેઓ કાળા, કાળી આભાવાળા, ગંભીર રોમાંચયુક્ત, ભયાનક, ઉત્કૃષ્ટ ત્રાસજનક અને વર્ણથી અત્યંત કાળા છે. તે નારકીઓ નિત્ય ભયભીત, હંમેશાં ત્રસ્ત, પરમાધામી દેવો દ્વારા અને પરસ્પરના ત્રાસથી ત્રાસિત, ઉદ્વિગ્ન, અત્યંત અશુભ સંબંધવાળા અને નરક સંબંધિત ભયનો પ્રત્યક્ષ અનુભવ કરતા રહે છે. २४ कहि णं भंते! पंकप्पभापुढविणेरइयाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? गोयमा ! पंकप्पभाए पुढवीए वीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता ट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठारसुत्तरे जोयणसयसहस्से, एत्थ णं पंकप्पा पुढ वि णेरइयाणं दस णिरयावाससयसहस्सा भवतीति मक्खायं । तेणंणरगा अंतो वट्टा बाहिं चउरंसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंध्यारतमसा ववगयगह चंदसूरणक्खत्तजोइसपहा मेद वसा-पूयपडलरुहिस्मंस चिक्खिल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्भिगंधा काऊअगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा असुभा णरगेसु वेयणाओ, एत्थ णं पंकप्पभापुढवि णेरइयाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy