SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પદ:પ્રજ્ઞાપના . [૭૧] નરયિક પંચેન્દ્રિય સંસાર સમાપન્ન જીવોના ૧૪ ભેદ રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા (૨) (૨) (૨) ધૂમપ્રભા (૨) તમ પ્રભા તમસ્તમ પ્રભા (૨) (૨) પર્યાપ્ત અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોના ભેદwભેદ - ९० से किं तं पंचिंदियतिरिक्खजोणिया ? पंचिंदियतिरिक्खजोणिया तिविहा पण्णत्ता, तं जहा- जलयरपंचिंदिय-तिरिक्खजोणिया थलयरपंचिंदियतिरिक्खजोणिया खहयरपंचिंदियतिरिक्खजोणिया । ભાવાર્થ :- પ્રશ્ન- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકના કેટલા પ્રકાર છે? ઉત્તર- પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) જલચરપંચેન્દ્રિય- તિર્યંચ યોનિક, (૨) સ્થલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિક અને (૩) ખેચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. ९१ सेकिंतंजलयरपंचिंदियतिरिक्खजोणिया? जलयरपंचिंदियतिरिक्खजोणिया पंचविहा पण्णता, तं जहा- मच्छा कच्छभा गाहा मगरा सुसुमारा । ભાવાર્થ :- પ્રશ્ન- જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકના કેટલા પ્રકાર છે? ઉત્તર- જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મત્સ્ય, (૨) કચ્છપ (કાચબા), (૩) ગ્રાહ, (૪) મગર અને (૫) સુસુમાર. ९२ से किं तं मच्छा ? मच्छा अणेगविहा पण्णत्ता, तं जहा- सोहमच्छा खवल्लमच्छा जुगमच्छा विज्झिडियमच्छा हलिमच्छा मग्गरिमच्छा रोहियमच्छा हलीसागरा गागरा वडा वडगरा तिमी तिमिगिला णक्का तंदुलमच्छा कणिक्कामच्छा सालिसमच्छिया-मच्छा लंभणमच्छा पडागा पडागातिपडागा, जेयावण्णे तहप्पगारा । से तंमच्छा । ભાવાર્થ-પ્રશ્ન- મત્સ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- મત્સ્યના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્લષ્ણુ મત્સ્ય, ખવલ્લમસ્ય, જંગમસ્ય, વિક્ઝટિતમસ્ય, હલિમસ્ય, મકરીમસ્ય, રોહિતમસ્ય–લાલ માછલી, હલીસાગર, ગાગર, વટ, વટકર, તિમિ, તિમિંગલ, નક્ર, તંદુલમસ્ય, કણિક્કામસ્ય, શાલિશાસ્ત્રિકમસ્ય, લંભનમસ્ય, પતાકા અને પતાકાતિપતાકા તથા આ પ્રકારના અન્ય પ્રાણીઓ મસ્યો છે, તેમ સમજવું જોઈએ. આ મત્સ્યોની પ્રરૂપણા છે. ९३ से किं कच्छभा? कच्छभा दुविहा पण्णत्ता,तं जहा- अट्टिकच्छभा यमंसकच्छभा યા છે તે શ્રેષ્ઠમા
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy