SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ ૨૧ १८ सिंणं भंते! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता ? गोयमा ! मसूरचंदसंठिया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન(આકાર) કેવું હોય છે ? ઉત્તર– હે ગૌતમ! તે જીવોના શરીરનો આકાર મસૂરની દાળ સમાન(ચપટો ગોળ) હોય છે. १९ तेसिं णं भंते! जीवाणं कइ कसाया पण्णत्ता ? गोयमा ! चत्तारि कसाया पण्णत्ता, તખા-' - कोहकसाए, माणकसाए, मायाकसाए लोहकसाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવોને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ચાર કષાય હોય છે, જેમ કે— ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય. २० तेसिं णं भंते ! जीवाणं कइ सण्णाओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि सण्णाओ पण्णत्ताओ, तं जहा - आहारसण्णा जाव परिग्गहसण्णा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલી સંજ્ઞા હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! ચાર સંજ્ઞાઓ હોય છે, જેમ કે– આહાર સંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા. २१ तेसिं णं भंते ! जीवाणं कइ लेसाओ पण्णत्ताओ ? गोयमा ! तिण्णि लेस्साओ પળત્તઓ, તેં નહીં- હિલ્લેસ્સા, ખીલોસ્સા, વાડજેસ્સા । ભાવાર્થ :-પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલી લેશ્યા હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! ત્રણ લેશ્યા હોય છે, જેમ કે– કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા. २२ सिंणं भंते! जीवाणं कई इंदियाई पण्णत्ताइं ? गोयमा ! एगे फासिंदिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલી ઇન્દ્રિયો હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક સ્પર્શેન્દ્રિય હોય છે. २३ तेसिं णं भंते ! जीवाणं कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तओ समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घाए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલા સમુદ્દાત હોય છે? ઉત્તર– હે ગૌતમ ! ત્રણ સમુદ્દાત હોય છે, જેમ કે– વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત અને મારણાંતિક સમુદ્દાત. ૨૪ તે ળ મતે ! નીવા જિ મળી અસળી ? ગોયમા !ખો સળી, મસળી । ભાવાર્થ: f:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો શું સંજ્ઞી છે કે અસંશી છે ? ઉત્તર- હે ગૌતમ ! તે જીવો સંજ્ઞી નથી, અસંશી છે. તે ખં તે ! નીવા વિં કૃત્યિવેયા, સિવેયા, નપુંસવેયા ?પોયમા !ખો ફત્યિવેયા, ખો પુસિવેયા, નપુલ વેયના I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો શું સ્ત્રીવેદી છે, પુરુષવેદી છે કે નપુંસક વેદી છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સ્ત્રીવેદી નથી, પુરુષવેદી નથી, નપુંસકવેદી છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy