SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર ૫૯૭ | बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा !चंदिमसूरिया एएणंदोण्णि वितुल्ला सव्वत्थोवा । णक्खत्ता संखेज्जगुणा, गहा सखेज्जगुणा,ताराओ सखेज्जगुणाओ। जोइसुद्देसओ समत्तो । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સુર્ય બંને સમાન છે અને સર્વથી થોડા છે. તેનાથી નક્ષત્રો સંખ્યાતગુણા છે, તેનાથી ગ્રહો સંખ્યાતણા છે, તેનાથી તારાઓ સંખ્યાતગુણા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના અલ્પબદુત્વનું કથન છે. જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા સમાન છે અને તે સર્વથી થોડા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮–૨૮ નક્ષત્રો છે તેથી તે સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮-૮૮ ગ્રહો છે તેથી તે તેનાથી સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૬,૯૭૫ ક્રોડાક્રોડી તારા છે તેથી તે તેનાથી સંખ્યાતગુણા છે. /જ્યોતિષી દેવાધિકાર સંપૂર્ણ II
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy