SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3 : disea५-समुद्रापि।२ । | ५५५ । पुक्खरिणीओ पण्णत्ताओ,तंजहा- भदाय विसाला य कुमुया पुंडरीगिणी । सेसंतेहव। ભાવાર્થ - તેમાં જે દક્ષિણ દિશાનો અંજની પર્વત છે તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે– ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરીકિણી.દધિમુખ પર્વતનું પ્રમાણ વગેરે સિદ્વાયતન પર્યતનું વર્ણન પૂર્વવત્ જાણવું. ६४ तत्थ णं जे से पच्चत्थिमिल्ले अंजणपव्वए तस्स णं चउदिसिं चत्तारि णंदा पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- णदिसेणा अमोहा य गोथूभा य सुदसणा । सेस तहेव। ભાવાર્થ-પશ્ચિમ દિશાના અંજનપર્વતની ચારેય દિશામાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ નંદિસેના, અમોઘા, ગોસ્તૂપા અને સુદર્શના છે યાવત્ સિદ્ધાયતન સુધીનું સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું. ६५ तत्यजेसे उत्तरिल्ले अंजणपवाएतस्य चारदिनिनादिमी पिव्वए तस्सणंचउद्दिसिं चत्तारिणंदा पुक्खरिणीओ तजहा-विजया, वेजयंती, जयंती, अपराजिया । सेसंतहेव। तत्थ णं णंदिस्सरवरे दीवे बहवे भवणवइ-वाणमंतर-जोइसिय-वेमाणिया देवा चाउमासियासु पडिवयासुसंवच्छरिएसु वा अण्णेसु बहुसु जिणजम्मण-णिक्खमणणाणुप्पत्तिपरिणिव्वाणमाइएसुसुभदेवकज्जेसुयदेवसमुदएसुयदेवसमिईसुयदेवसमवाएसुय देवपओयणेसुय एगओसहिया समुवागया समाणा पमुइयपक्कीलिया अट्ठहियारूवाओ महामहिमाओकरेमाणा पालेमाणा सुहसुहेण विहरति । ભાવાર્થ :- ઉત્તર દિશાના અંજન પર્વતની ચારે ય દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે. તેના નામ વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા છે, શેષ સિદ્ધાયતન સુધીનું વર્ણન પૂર્વ પ્રમાણે જાણવું. તે નંદીશ્વર દ્વીપમાં ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ચોમાસાની પ્રતિપદા આદિ પર્વના દિવસોમાં, વાર્ષિક ઉત્સવના દિવસોમાં તથા અન્ય અનેક પ્રસંગોમાં જિનેશ્વરોના જન્મ, નિષ્ક્રમણ-દીક્ષા, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને પરિનિર્વાણના પ્રસંગોમાં તેમજ દેવોના શુભકાર્યોમાં, દેવ સમૂહોમાં, દેવગોષ્ટીઓમાં, દેવ સંમેલનોમાં અને દેવોના જીત વ્યવહાર સંબંધી પ્રયોજનોમાં ભેગા થાય છે. સર્વ દેવો સાથે મળીને આનંદ વિભોર થઈને મહામહિમાવાળો અષ્ટાલિકા ઉત્સવ ઉજવે છે અને સુખપૂર્વક પોતાનો સમય પસાર કરે છે. ६६ अदुत्तरंचणंगोयमा ! णदिस्सरवरे दीवेचक्कवालविक्खंभेणंबहुमज्झदेसभाए चउसुविदिसासुचत्तारिरतिकरपव्वया पण्णत्ता,तंजहा- उत्तरपुत्थिमिल्ले रतिकरपव्वए, दाहिणपुरथिमिल्लेरतिकरपव्वए, दाहणिपच्चथिमिल्लेरतिकरपव्वए, उत्तरपच्चत्थिमिल्ले रतिकरपव्वए । तेणं रतिकरपव्वया दस जोयणसयाई उ8उच्चत्तेणं, दसगाउयसयाई उव्वेहेणं सव्वत्थ झल्लरिसंठाणसंठिया दस जोयणसहस्साई विक्खंभेणं, एक्कत्तीसं जोयणहस्साइछच्चतेवीसेजोयणसएपरिक्खेवेण, सव्वरयणामया अच्छा जावपडिरूवा। तत्थणंजेसे उत्तरपुरथिमिल्ले रतिकरपव्वए, तस्सणंचउद्दिसिं ईसाणस्स देविंदस्स
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy