SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીખંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર | ५४७ | [५२ वरुणवरंण्णं दीवं वरुणोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावचिट्ठइ । समचक्कवालसंठाणसंठिए,तहेवसव्वंभाणियव्वं । विक्खंभपरिक्खेवोसंखज्जाइंजोयणसयसहस्साइंपउमवरवेइया वणसंडे दारंतरे य पएसा जीवा अट्ठो। ભાવાર્થ - વરુણોદ નામનો સમુદ્ર વરુણવરદ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તે સમુદ્ર સમગોળ કાર સંસ્થાનથી સ્થિત છે ઇત્યાદિ સર્વ કથન પૂર્વવતુ કહેવું જોઈએ. તેનો ચક્રવાલ વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે, પદ્મવર વેદિકા, વનખંડ, દ્વાર, ધારાન્તર, પ્રદેશોની સ્પર્શના, જીવોત્પત્તિ વગેરેનું વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. ५३ सेकेणतुणं भंते ! एवं वुच्चइ - वरुणोदे समुद्दे, वरुणोदे समुद्दे ? गोयमा !वारुणोदस्सणंसमुदस्स उदएसेजहाणामए चंदप्पभाइ वा मणिसिलागाइ वा वरसीधु इ वा वरवारुणी इ वा पत्तासवे इ वा पुप्फासवे इ वा फलासवे इ वा चोयासवे इ वा महुमेरए इ वा जाइप्पसण्णा इवा खजूरसारे इ वा मुद्दियासारे इ वा कापिसायणाइवासुपक्कखोयरसेइवा पभूयसंभारसंचिया पोसमाससतभिसयजोगवत्तिया णिरुवहय-विसिट्ठदिण्णकालोवयारा सुधोया उक्कोसगमयपत्ता अट्टपिट्ठणिट्ठिया इवा, जंबूफलकालियाइ वा वरप्पसण्णा इवा, आसला मासला पेसला ईसिं ओट्ठावलंबिणी ईसी तंबच्छिकरणी ईसीवोच्छेदक कडुइ, वण्णेणं उववेया,गंधेणं उववेया,रसेणं उववेया फासेणं उववेया आसायणिज्जा विस्सायणिज्जा पीणणिज्जा दप्पणिज्जा मयणिज्जा सविदियगायपल्हायणिज्जा, भवे एयारूवेसिया? ___णो इणढे समढे, वारुणोदगस्स णं समुद्दस्स उदए एत्तो इट्टतरे जाव उदए । से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ । तत्थ णं वारुणि-वारुणकता देवा महिड्डिया जाव परिवसति, से एएणतुण जावणिच्चे । जोइस सव्वं संखेज्ज। भावार्थ :- प्रश्न- भगवन् ! १२९६ समुद्रने १२९॥६ समुद्र वार्नु शु ॥२९॥ छ ? ઉત્તર-હે ગૌતમ! વરુણોદ સમુદ્રનું પાણી લોક પ્રસિદ્ધ ચંદ્રપ્રભા નામની સૂરા, મણિશલાકાસુરા, શ્રેષ્ઠ સીધુસુરા, શ્રેષ્ઠ વારુણીસુરા, પત્રાસવ, પુષ્પાસવ, ફળાસવ, સારભૂત ગંધ દ્રવ્યથી બનેલો ચોમાસવ મધ, ગોળ, મહુડાને મેળવીને બનાવેલ મદિરા, મેરક જાતિની શરાબ, જાતિ પ્રસન્ના-પુષ્પની સુગંધવાળી પ્રસન્ના સુરા, ખજુરાસવ, દ્રાક્ષાસવ, કાપિશાયન, સુપકવ શેરડીના રસની સુરા, ઘણી સામગ્રીઓથી યુક્ત, પોષ માસમાં સેંકડો વૈદ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલી, નિરુપહત એવા અનેક ઉપચારોથી તૈયાર કરવામાં આવેલી, વારંવાર ધોઈને બનાવેલી તથા ઉત્તમ મદને ઉત્પન્ન કરનારી, શક્તિશાળી, આઠ વખત ઘૂંટીને બનાવેલી સુરા, જાંબૂફલ, કાલિવર, પ્રસન્ન નામની સુરા, આસ્વાદનીય, મનોજ્ઞ, અત્યંત રસાસ્વાદવાળી હોવાથી શીઘ્ર હોઠને સ્પર્શી આગળ સરી જનારી, આંખોને લાલાશ દેનારી, એલચી વગેરે મિશ્રિત હોવાથી પીધા પછી થોડા તીખા સ્વાદવાળી, વર્ણ, સુગંધ, સુસ્પર્શ, સુરસ, વિશેષરસથી યુક્ત, ધાતુને પુષ્ટ કરનારી, પાચન શક્તિ વધારનારી, કામાગ્નિ પ્રગટ કરનારી, તેમજ ઇન્દ્રિયો અને શરીરને આલાદ ઉત્પન્ન કરનારી સુરા જેવું શું વણવર સમુદ્રનું પાણી હોય છે?
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy