SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર [ ૪૮૧ ] અને ઉપર ૪૨૪ યોજન લાંબા-પહોળા (વિસ્તૃત) છે. આ પર્વતો કેટલો ભાગ પાણીમાં છે અને કેટલો ભાગ બહાર છે, તેનું સૂમ ગણિત વ્યાખ્યા ગ્રંથોમાં આ પ્રમાણે આપ્યું છે લવણ સમુદ્રના પાણીની સપાટી ઊંચી વધતાં-વધતાં ૯૫000 યોજને ૭00 યોજનની ઊંચાઈ થાય છે. ૪૨000 યોજને આ પાણીની ઊંચાઈ(૭૦૦૮૪૨=૨૯૪૦૦૫)=૩૦૯ યોજનની થાય છે. લવણ સમુદ્રના પાણીનું ઊંડાણ વધતાં-વધતાં ૫000 યોજને ૧000 યોજનની ઊંડાઈ થાય છે. ૪૨000 યોજને આ પાણીનું ઊંડાણ(૪૨૦૦૦-૯૫) ૪૪૨ યોજન થાય છે. આ રીતે આ પર્વતો ૩૦૯ યોજન ઊંચાઈમાં +૪૪૨૪૨ યોજન ઊંડાઈમાં ૭૫૧ ૪૫ યોજન પાણીમાં ડૂબેલાં છે. પર્વતની કુલ ઊંચાઈમાંથી પાણીમાં ડુબેલો ભાગ બાદ કરતાં(૧૭૨૧–૭૫૧ ) ૯૬૯ ૨ યોજન પ્રમાણ પર્વત પાણીની ઉપર(બહાર) છે. આ રીતે જંબૂદ્વીપ તરફની પર્વતીય ઊંચાઈ ૧૭૨૧માંથી ૯૬૯ઠું પાણીની ઉપર(બહાર) + ૩૦૯ પાણીની ઊંચાઈમાં+૪૪૨ ૨ યોજન પાણીના ઊંડાણમાં છે. વેલંધર-અનુવેલંધર પર્વત પ્રમાણ: *- નર ) 8. 18| ળ વાળો ભૂમિ ભા. - ૬ લ છે .'SABર - ૪૨૦૦૦ ચો. ર ભૂતલ ભૂતલ ભૂતનું Hબસુબોધિત
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy