SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ | ४३८ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર गोयमा ! जमगपव्वयाणं दाहिणेणं अट्ठचोत्तीसे जोयणसए चत्तारि सत्तभागा जोयणस्स अबाहाए सीताए महाणईए बहुमज्झदेसभाए, एत्थ णं उत्तरकुराए कुराए णीलवंतद्दहे णामं दहे पण्णत्ते; उत्तरदक्षिणायए पाईणपडीणविच्छिण्णे एगंजोयण सहस्सं आयामेणं, पंच जोयणसयाई विक्खंभेणं दस जोयणाई उव्वेहेणं अच्छे सण्हे रययामयकूले जावपडिरूवे। उभओ पासिंदोहिं य पउमवरवेइयाहिं वणसडेहि सव्वओ समंता संपरिक्खित्ते, दोण्हवि वण्णओ। __णीलवंतदहस्सणं दहस्स तत्थ-तत्थ जावबहवे तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ भाणियव्वो जावतोरण त्ति । भावार्थ:-प्रश्न- भगवन ! 6त्त२१२ नामना क्षेत्रमा नीसवंत द्रनामनोदश्यां छ? ઉત્તર- હે ગૌતમ ! યમક પર્વતોની દક્ષિણમાં ૮૩૪ ૐ યોજન દૂર સીતા મહાનદીની બરાબર મધ્યમાં ઉત્તરકુરુક્ષેત્રનો નીલવાન નામનો દ્રહ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તેની લંબાઈ એક હજાર યોજન અને પહોળાઈ પાંચસો યોજન છે. તે દશ યોજન ઊંડો, સ્વચ્છ અને સ્નિગ્ધ છે, તેના રજતમય કિનારા છે. તે સમાનકિનારાવાળો વાવતુ પ્રતિરૂપ છે. તે બંને બાજુઓથી પધવરવેદિકાઓ અને વનખંડોથી ઘેરાયેલો છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. નીલવંતદ્રહમાં ઘણી ત્રિ સોપાન શ્રેણીઓ (५थियामओ) छ. तेनुं तो२९। सुधीनुवान पूर्ववत् . १५३ तस्सणंणीलवंतदहस्सणंदहस्स बहुमज्झदेसभाए एत्थणंएगेमहं पउमे पण्णत्ते, जोयणं आयामविक्खंभेणं, तंतिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धजोयणं बाहल्लेणं, दस जोयणाइंउव्वेहेणं, दो कोसे ऊसिए जलंताओ, साइरेगाइंदसजोयणाइंसव्वग्गेणं पण्णत्ते। तस्स णं पउमस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते,तं जहा- वइरामया मूले, रिद्वामए कंदे, वेरुलियामए णाले, वेरुलियमया बाहिरपत्ता,जंबूणयमया अभितरपत्ता, तवणिज्जमया केसरा,कणगामई कण्णिया,णाणामणिमया पुक्खरस्थिभुगा। साणंकण्णिया अद्धजोयणं आयामविक्खंभेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं, कोसंबाहल्लेणं,सव्वप्पणा कणगमई अच्छा जावपडिरूवा। ભાવાર્થ :- નીલવંત દ્રહના મધ્યભાગમાં એક મોટું કમળ છે. તે કમળ એક યોજન લાંબુ અને એક યોજન પહોળું છે. તેની પરિધિ તેનાથી ત્રણ ગુણીથી કંઈક અધિક છે. તેની જાડાઈ અર્ધા યોજન છે. તે દશ યોજના પાણીની અંદર છે અને બે ગાઉ પાણીની ઉપર છે. બંને મળીને તેની ઊંચાઈ સાડા દશ યોજનની છે. તે કમળનું સ્વરૂપ વર્ણન આ પ્રમાણે છે તેનું મૂળ વજમય છે, કંદરિષ્ટ રત્નમય, નાલ વૈદૂર્યરત્નમય, બહારના પાંદડા વૈડૂર્યમય, આત્યંતર પાંદડા જંબૂનદ (સોના)મય છે. તેની કેસરા તપનીય સુવર્ણમય છે, તેના ડોડાનો ભાગ(બીજ ભાગ) વિવિધ પ્રકારના રત્નમય અને તેની કર્ણિકા સુવર્ણમય છે. તે કર્ણિકા અર્ધા યોજન લાંબી-પહોળી છે, તેનાથી ત્રણ ગુણી કંઈક અધિક પરિધિ છે. એક ગાઉની જાડાઈ છે. તે સંપૂર્ણપણે સુવર્ણમય, સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy