SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ | ४१८ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર १२८ तएणंतस्स विजयदेवस्सचत्तारिसामाणियसाहस्सीओ जावअण्णेयबहवेवाणमंतरा देवा य देवीओ अप्पेगइया उप्पलहत्थगया जावसहस्सपत्त हत्थगया विजयं देवं पिट्ठओ अणुगच्छति । तए णं तस्स विजयस्स देवस्स बहवे आभिओगिया देवा य देवीओ य कलसहत्थगया जावधूवकडुच्छयहत्थगया विजयदेवपिटुओपिटुओ अणुगच्छति। ભાવાર્થ- ત્યાર પછી વિજયદેવના ચાર હજાર સામાનિક દેવો યાવતુ બીજા ઘણાં વાણવ્યંતર દેવો અને દેવીઓમાંથી કેટલાક હાથમાં ઉત્પલ કમળ લઈને યાવત કોઈ શતપત્ર, સહસ્રપત્ર કમળોને હાથમાં લઈને વિજયદેવની પાછળ-પાછળ ચાલે છે. વિજયદેવના આભિયોગિક દેવ-દેવીઓમાંથી કેટલાક હાથમાં કળશ લઈને યાવત ધૂપદાની લઈને વિજયદેવની પાછળ પાછળ ચાલે છે. [तएणंसेविजए देवेचउहिं सामाणियसाहस्सीहिं जावसोलस आयरक्खदेवसाहस्सीहि अण्णेहिं बहूहि वाणमंतरेहिं देवेहि य देवीहि य सद्धिं संपरिखुडे सब्विड्ढीए जावणाइयरवेणं जेणेव सिद्धायतणे तेणेव उवागच्छइ उवागच्छित्ता सिद्धायतण पुरथिमिल्लेण दारेण अणुपविसइ, अणुपविसित्ता जेणेव देवच्छदए जेणेव जिणपडिमाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता जिणपडिमाणंआलोए पणामकरेड़, करेता लोमहत्थगं गिण्हइ, गिण्हित्ता जिणपडिमाण लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता जिणपडिमाओ सुरभिणा गंधोदएण ण्हाएइ, ण्हाइत्ता सुरभिकासाइएणं वत्थेणं गायाइ लूहेइ, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाइअणुलिंपइ, अणुलिंपइत्ता, जिणपडिमाणं अहयाइंदेवदूसजुयलाइंनियंसेइ, नियसेत्ता अग्गेहिं वरेहिं गंधेहि मल्लेहि य अच्चेइ, अच्चेत्ता पुप्फारुहणं मल्लारुहणं वण्णारुहणं चुण्णारुहणं गधारुहणं आभराणारुहणं करेइ, करेत्ता आसत्तोसत्त विउल-वट्ट वग्घारियमल्लदामकलावंक, करेत्ता कयग्गहगहियकरयलपब्भविष्पमुक्केण दसद्धवण्ण्णं कुसुमेणं पुप्फपुंजोवयारकलियं करेइ, करेत्ता जिणपडिमाणं पुरओ अच्छेहि सण्हेहिं रययामए हिं अच्छरसा-तंदुलेहिं अट्ठट्ठ मंगले आलिहइ, तंजहा- सोत्थियंजाव दप्पणं । तयाणतरचणंच्दप्पभवइरकेलियविमलदंडकंचणमणिरयणभत्तिचित्तंकालागुरु पवरकुंदुरुक्कतुरुक्क धूघमघमागंधुत्तमाणुविद्धंचधूववट्टि विणिम्मुया वलियमयंकडुच्छ्यपग्गहिय पयत्तेणधूपंदाऊण; जिणवराणं अट्ठसयविसुद्धगथजुतेहिं अस्थजुतेहिं अपुणरुत्तेर्हि महावित्तेहिं संथुणइ, स्थुणित्ता सत्तट्ठ पयाणि ओसरइ, ओसरित्ता दसगुलिं अंजलिं करियमत्थयम्मि य पयत्तेण, वाम जाणुअचेइ अचित्ता दाहिण जाणुधरणितलसि णिहटु तिक्खुतो मुद्धाणं धरणितलसिणिवाडे, णिवाडित्ता ईसिंपच्चुण्णमइ; पच्चुण्णमित्ता कडय तुड़ियथभियाओ भुजाओ पडिसाहरति पडिसाहरित्ता करयलपरिग्गहियसिरसावत्तमत्थए अजलिकटुएवंवयासी- णमोत्थुण अरहताणं भगवताणंजाव संपत्ताणंवदइ णमसइ, वंदित्ता णमसित्ता-] (ત્યાર પછી ચાર હજાર સામાનિક દેવો યાવત સોળ હજાર આત્મરક્ષકદેવો અને વિજયા રાજધાની નિવાસી અન્ય ઘણા દેવ-દેવીઓથી ઘેરાયેલા વિજયદેવ પોતાની સર્વઋદ્ધિ યાવત વાજિંત્રોના ધ્વનિપૂર્વક સિદ્ધાયતન સમીપે આવીને સિદ્ધાયતનના પૂર્વી દ્વારથી સિદ્ધાયતનમાં પ્રવેશી દેવચ્છેદક અને તેના ઉપર સ્થિત જિનપ્રતિમા સમીપે આવે છે. જિનપ્રતિમા દેખાતા તેને પ્રણામ કરે છે અને ત્યાર પછી, મોરપીંછ ગ્રહણ કરી તે મોરપીંછથી જિનપ્રતિમાનું પ્રમાર્જન કરીને, સુગંધી પાણીથી અભિષેક કરીને, સુગંધી લાલ વસ્ત્રથી પ્રતિમાને લુછીને, સરસ ગોશીર્ષ ચંદનનો તેના પર લેપ કરે છે. ત્યાર પછી તેને અખંડિત દેવદૂષ્યયુગલ તથા પુષ્પમાળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર અને આભૂષણો પહેરાવે છે; ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળા પહેરાવે છે; હાથથી કોમળ રીતે પંચવર્ણી પુuપુજને ગ્રહણ કરીને ત્યાં મૂકે છે અર્થાત્
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy