SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | 3८3 ८० तेसिंणं भोमाणं बहुमज्झदेसभाए जे ते णवमणवमा भोमा तेसिं णं भोमाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेय सीहासणा पण्णत्ता। सीहासणवण्णओ जावदामा जहा हेट्ठा । एत्थणं अवसेसेसु भोमेसु पत्तेयं पत्तेयं भद्दासणा पण्णत्ता। तेसिंणंदाराणं उवरिमागारासोलसविहेहिं रयणेहिं उवसोभिया । तंचेव जाव छत्ताइछत्ता । एवामेव पुत्वावरेणं विजयाए रायहाणीए पंच दारसया भवंतीति मक्खाया। ભાવાર્થ - તે ભવનોની મધ્યના નવમા ભવનના મધ્યભાગમાં એક મોટું સિંહાસન અને તેની ચારે દિશા અને વિદિશાઓમાં સામાનિક આદિ પ્રત્યેક દેવોના અલગ ભદ્રાસન છે. તેનું વર્ણન યાવત માળાઓનું વર્ણન પૂર્વવતુ જાણવું. તે જ રીતે શેષ પ્રત્યેક ભવનોમાં ભદ્રાસન છે. તે દ્વારોનો ઉપરનો ભાગ સોળ પ્રકારના રત્નોથી શોભિત છે આદિ વર્ણન પૂર્વવતુ કહેવું જોઈએ યાવતું તેના પર છત્રાતિછત્ર છે. આ રીતે સર્વ મળીને વિજય રાજધાનીના પાંચસો દ્વાર કહ્યા છે. ८१ विजयाए णं रायहाणीए चउद्दिसि पंच जोयणसयाई अबाहाए, एत्थ णं चत्तारि वणसंडा पण्णत्ता,तं जहा- असोगवणे चंपगवणे सत्तपण्णवणे चूयवणे । पुरथिमेणं असोगवणे, दाहिणेणंसत्तपण्णवणे, पच्चत्थिमेणंचंपगवणे, उत्तरेणं चूयवणे । तेणवणसंडा साइरेगाइंदुवालसजोयण सहस्साई आयामेणं पंचजोयणसयाई विक्खंभेणं पण्णत्ता। पत्तेयंपत्तेय पागार परिक्खित्ता किण्हा किण्होवभासावणसंड वण्णओ भाणियव्वो जाव बहवे वाणमंतरा देवा देवीओय आसंयति,सयंति, चिटुंति, णिसीयंति तुयट्टयंति,रमंति, ललंति, कीलंति, मोहति, पुरापोराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कम्माणं कडाणंकल्लाणं फलवित्तिविसेसंपच्चणुब्भवमाणा विहरति। ભાવાર્થ :- વિજયા રાજધાનીમાં ચારે દિશામાં ૫00 યોજના અંતરે ચાર વન છે. તે આ પ્રમાણે છે– અશોકવન, ચંપકવન, સપ્તપર્ણવન અને આમ્રવન. તેમાં પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં સપ્તપર્ણવન, પશ્ચિમદિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. તે વનખંડ સાધિક ૧૨000 યોજન લાંબા, પ00 યોજન પહોળા છે. તે પ્રત્યેક વનખંડ પ્રાકાર-કોટથી ઘેરાયેલા છે. તે વનખંડ કૃષ્ણવર્ણવાળા, કૃષ્ણ કાંતિવાળા છે વગેરે વનખંડનું વર્ણન પૂર્વવતુ જાણવું યાવત ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ આરામ કરે છે, સૂએ છે, ઊભા રહે છે, બેસે છે, શરીર લંબાવીને પડખું ફેરવતાં-ફેરવતાં વિશ્રામ કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિક્રીડા કરે છે. આ રીતે પૂર્વભવના ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખરૂપ ફળ વિપાકનો અનુભવ કરતાં વિચરે છે. ८२ तेसिणंवणसंडाणं बहुमज्झदेसभाए पत्तेय पत्तेयं पासायवडिंसगा पण्णत्ता-तेणं पासायवडिंसगा बावटुिंजोयणाई अद्धजोयणंच उड्ठं उच्चत्तेणं एक्कतीसंजोयणाइंकोसं च आयामविक्खंभेणं अब्भुगयमूसिया, तहेव जावअंतो बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता- उल्लोया पउमलयाभत्तिचित्ता भाणियव्वा तेसिं णं पासायवडिसगाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं सीहासणा पण्णत्ता- वण्णावासो सपरिवारो। तेसिं णं पासायवडिंसगाणं उप्पिं बहवे अट्ठट्ठमंगलगा जया छत्ताइछत्ता।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy