SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ | 3७८ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तेसिंणंभोमाणं बहुमज्झदेसभाए जेसे पंचमे भोमेतस्सणंभोमस्स बहुमज्झदेसभाए एत्थणंएगेमहंसीहासणे पण्णत्ते । सीहासणवण्णओ विजयदूसे जावअंकुसे जावदामा चिट्ठति। ભાવાર્થ :- વિજયદ્વારની ઉપર નવ ભૌમ- વિશિષ્ટ ભવનો છે. તે ભવનોની અંદર સમતલ અને રમણીય ભૂમિભાગ છે ઇત્યાદિ મણિઓના સ્પર્શ સુધીનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. તે ભવનોની ઉપર પદ્મલતા થાવત્ શ્યામલતાઓના ચિત્રોથી ચિત્રિત, સ્વચ્છ, અતિ મનોહર ચંદરવો બાંધેલો છે. તે ભવનોની વચ્ચેના પાંચમા ભવનની બરાબર મધ્યમાં એક મોટું સિંહાસન છે. તેના ઉપર વિજયદૂષ્ય, યાવત્ અંકુશ(હૂક) અને મોતીઓની માળા વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું. |७२ तस्सणंसीहासणस्स अवरुत्तरेणं उत्तरेणं उत्तरपुरस्थिमेणं एत्थणं विजयस्स देवस्स चउण्हसामाणियसहस्साणंचत्तारि भदासणसाहस्सीओपण्णत्ताओ। तस्सणंसीहासणस्स पुरथिमेणं एत्थणं विजयस्स देवस्स चउण्हं अग्गमहिसीणंसपरिवाराणं चत्तारि भद्दासणा पण्णत्ता । तस्सणंसीहासणस्स दाहिणपुरथिमेणं एत्थणविजयस्स देवस्स अभितरियाए परिसाए अट्ठण्हदेवसाहस्सीणंअट्ठण्हंभद्दासणसाहस्सीओ पण्णत्ताओ। तस्सणंसीहासणस्स दाहिणेणं विजयस्स देवस्समज्झिमाएपरिसाएदसण्हंदेवसाहस्सीणंदस भासणसाहस्सीओ पण्णत्ताओ। तस्सणंसीहासणस्स दाहिणपच्चत्थिमेणंएत्थणविजयस्स देवस्स बाहिरियाए परिसाए बारसण्हं देवसाहस्सीणंबारसभासणसाहस्सीओपण्णत्ताओ। ___ तस्सणंसीहासणस्स पच्चत्थिमेणंएत्थणविजयस्स देवस्स सत्तण्हं अणियाहिवईणं सत्त भद्दासणा पण्णत्ता । तस्स णं सीहासणस्स पुरथिमेणं दाहिणेणं पच्चत्थिमेणं उत्तरेणं एत्थणं विजयस्स देवस्स सोलस आयरक्खदेवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ पण्णत्ताओ,तंजहा- पुरत्थिमेणं चत्तारि साहस्सीओ एवं चउसु वि जावउत्तरेणं चत्तारि साहस्सीओ। अवसेसेसु भोमेसु पत्तेयंपत्तेयं भद्दासणा पण्णत्ता । ભાવાર્થ :- સિંહાસનના વાયવ્ય કોણ, ઉત્તર દિશા અને ઈશાન કોણમાં વિજયદેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર ભદ્રાસનો છે. તે સિંહાસનની પૂર્વ દિશામાં વિજયદેવની સપરિવાર ચાર અગ્રમહિષીઓના ચાર ભદ્રાસનો છે. તે સિંહાસનના અગ્નિકોણમાં વિજયદેવની આત્યંતર પરિષદના ८००० वोन। ८000 भद्रासनो छ.ते सिंहासननी हक्षिा हिशाम विभयहेवनी मध्यम परिवहन १०,००० वोन १०,००० भद्रासनो छ. सिंहासननी नैऋत्य ओम विभयहेवनी बाह्य परिषहना १२,००० वोन। १२,००० भद्रासनो छे. તેસિંહાસનના પશ્ચિમમાં વિજયદેવના સાત અનીકાધિપતિઓના સાત ભદ્રાસન છે. તે સિંહાસનના પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તર દિશામાં વિજયદેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર સિંહાસનો છે. તે આ પ્રમાણે છે– પૂર્વમાં ચાર હજાર, આ રીતે ક્રમશઃ ચારે ય દિશામાં (દક્ષિણ, પશ્ચિમ) થાવત ઉત્તરમાં ચાર હજાર સિંહાસનો છે. શેષ પ્રત્યેક ભવનોમાં ભદ્રાસન છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy