SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રતિપત્તિ-: દેવાધિકાર ૩૩૩ ] દેવ દેવી | દેવી હજ | આત્યંતર પરિષદ-સમિતા | મધ્યમ પરિષદ ચંડા | બાહ્ય પરિષદ-જતા દેવ-દેવી સ્થિતિ દેવ-દેવી. સ્થિતિ | દેવ-દેવી | સ્થિતિ સંખ્યા સંખ્યા સંખ્યા નાગકુમાર ભતાનંદેન્દ્ર | ૫૦,૦૦૦] દેશોન એક પલ્ય | $0,000 ]સાધિક અર્ધ પલ્ય! ૭૦,000 | અર્ધ પલ્ય આદિ દેવી નવનિકાયના ઇન્દ્રો | રર૫ | અર્ધ પત્ય | ૨૦૦ દેશોન અર્ધ પલ્ય ૧૭૫ સાધિક પા પલ્ય નોધઃ શેષ નવનિકાયના ઇન્દ્રોમાં દક્ષિણ દિશાના ઇન્દ્રોની પરિષદના નામ, દેવ-દેવીઓની સંખ્યા અને સ્થિતિ ધરણેન્દ્રની સમાન જાણવી. ઉત્તર દિશાના ઇન્દ્રોની પરિષદોના નામ, દેવ-દેવી સંખ્યા અને સ્થિતિ ભૂતાનંદેન્દ્રની સમાન જાણવી. વાણવ્યંતર દેવોના સ્થાનાદિ - | २१ कहि णं भंते ! वाणमंतराणं देवाणं भोमेज्जणगरा पण्णत्ता? गोयमा ! जहा ठाणपदे जावविहरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના ભોમેય(ભૂમિગત)નગરો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું જોઈએ યાવત્ તે દેવો સુખોપભોગયુક્ત રહે છે. | २२ कहिणंभंते ! पिसायाणंदेवाणंभोमेज्जाणगरापण्णत्ता?गोयमा !जहाठाणपदे जावविहरति । कालमहाकाला यतत्थदुवेपिसायकुमाररायाणो परिवसति जावविहरति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન!પિશાચ દેવોના નગરો ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું જોઈએ યાવત તે દેવો દિવ્ય સુખોપભોગ કરતાં વિચરે છે. ત્યાં કાલ અને મહાકાલ નામના બે પિશાચકુમારરાજ પોતાની દિવ્ય ઋદ્ધિ સહ દિવ્ય સુખો અનુભવતાં વિચરે છે. | २३ कहिणंभंते !दाहिणिल्लाणंपिसायकुमारणंपुच्छा?गोयमा !तहेव जावविहरति। काले य एत्थ पिसायकुमारिंदे पिसायकुमारराया परिवसइ महिड्डिए जावविहरइ । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચકુમારોના નગરો ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું જોઈએ યાવતુતે દેવો દિવ્ય સુખો ભોગવતા વિચરે છે. ત્યાં મહદ્ધિકપિશાચકુમારેન્દ્ર પિશાચકુમારરાજ રહે છે યાવતુ તે દિવ્ય સુખોનો ઉપભોગ કરતાં વિચરે છે. २४ कालस्सणंभंते ! पिसायकुमारिंदस्स पिसायकुमाररण्णो कइ परिसाओपण्णत्ताओ? गोयमा ! तिण्णि परिसाओ पण्णत्ताओतं जहा- ईसा, तुडिया, दढरहा । अभितरिया ईसा, मज्झिमिया तुडिया, बाहिरिया दढरहा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પિશાચ કુમારેન્દ્ર પિશાચકુમારરાજ કાલની કેટલી પરિષદ છે?
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy