SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ગંધ અને ગંધ દ્રવ્યો ३९ | कइ णं भंते! गंधगा पण्णत्ता ? कइ णं भंते ! गंधगसया पण्णत्ता ? गोयमा ! सत्तगंधगा सत्तगंधगसया पण्णत्ता । : भावार्थ :- प्रश्न - हे भगवन् ! गंधांगना डेटा प्रहार छे ? खने गंघशत डेटा छे ? उत्तर - हे गौतम! સાત ગંધાંગ અને સાત ગંધશત છે. એક ગંધના સો, તેમ સાત ગંધાંગના સાતસો પેટા વિભાગ છે. ४० णं भंते! पुफ्फजाईकुलकोडीजोणिपमुहसयसहस्सा पण्णत्ता ? गोयमा ! सोलस पुप्फजाईकुलकोडी- जोणिपमुहसयसहस्सा पण्णत्ता, तं जहाचत्तारि जलजाणं, चत्तारि थलजाण, चत्तारि महारुक्खायाणं, चत्तारि महागुम्मियाणं । भावार्थ :- प्रश्न - हे भगवन् ! सोनी भतिडुलडोटि डेटला साज छे ? ઉત્તર– હે ગૌતમ ! ફૂલોની સોળ લાખ જાતિકુલકોટિ છે. યથા– ચાર લાખ જલજ ફૂલોની, ચાર લાખ સ્થલજ ફૂલોની, ચાર લાખ મહાવૃક્ષોના ફૂલોની અને ચાર લાખ મહાગુલ્મિક ફૂલોની જાતિકુલકોટિ છે. ४१ कइ णं भंते! वल्लीओ कइ वल्लिसया पण्णत्ता ? गोयमा ! चत्तारि वल्लीओ चत्तारि वल्लिसया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વલ્લીઓ-વેલાઓ અને વલ્લીશતના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ચાર પ્રકારની વલ્લીઓ છે અને ચાર વલ્લીશત છે અર્થાત્ વલ્લીઓના ચારસો અવાંતર ભેદ છે. ४२ कइ णं भंते! लयाओ कइ लयासया पण्णत्ता ? गोयमा ! अट्ठलयाओ, अट्ठलयासा पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! सताओ अने सताशत डेटा छे ? उत्तर - हे गौतम! आठ प्रहारनी લતાઓ અને આઠ લતાશત છે અર્થાત્ લતાના આઠસો અવાંતર ભેદ છે. ४३ कइ णं भंते ! हरियकाया ? कइ हरियकायसया पण्णत्ता ? गोयमा !तओ हरियकाया तओ हरियकायसया पण्णत्ता - फलसहस्संच वैटबद्धाणं, फलसहस्सं य णालबद्धाणं, ते सव्वे हरितकायमेव समोयरंति । ते एवं समणुगम्ममाणा समणुगम्ममाणा एवं समणुगाहिज्जमाणा समणुगाहिज्जमाणा एवं समणुपेहिज्जमाणा समणुपेहिज्जमाणा समणुचिंतिज्जमाणा समणुचिंतिज्जमाणा एएसु चेव दोसुकाएस समोयरति, त जहा - तसकाए चेव थावरकाए चेव । एवमेव सपुव्वावरेण आजीवदिट्ठतेण चउरासीति जातिकुलकोडी जोणिपमुहसयसहस्सा भवतीति मक्खाया । भावार्थ:-प्रश्न-हे भगवन् ! हरितद्वाय खने हरितडायशत डेटा छे ? उत्तर - हे गौतम! हरितडायना ત્રણ પ્રકાર છે અને ત્રણ હરિતકાયશત છે અર્થાત્ હરિતકાયના ત્રણસો અવાંતર ભેદ છે. ડીંટ બદ્ઘ ફળના હજાર પ્રકાર અને નાલબદ્ધ ફળના હજાર પ્રકાર, એ સર્વ ભેદો હરિતકાયમાં જ સમાવિષ્ટ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy