SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ | ४२ । શ્રી જીવાજીવાભિગમ સત્ર श्रा ५६ से किं तं भंते ! सण्ह बायरपुढविकाइया? गोयमा !सण्ह बायरपुढवीकाइया सत्तविहा पण्णत्ता-तंजहा-कण्हमट्टिया, ए वं भेओ जहा पण्णवणाए जावते समासओ दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा तेसिंणं वण्णादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई,संखेज्जाई जोणिप्पमुह सयसहस्साइंपज्जत्तगणिस्साए अपज्जत्तगावक्कमति;जत्थ एगोतत्थ णियमा असंखेज्जा (वक्कमति) । सेतं खरबायर पुढविकाइया। भावार्थ:- प्रश्न- भगवन् ! २१६५।–ओमबार पृथ्वीयन। 2८॥ (मेह छ ? ઉત્તર– હે ગૌતમ! કોમળ પૃથ્વીકાયના સાત પ્રકાર છે- કાળી માટી આદિ તેના પ્રકારો પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવા જોઈએ વાવતુ સંક્ષેપથી તેના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. તેમાં જે અપર્યાપ્યા છે તે અસંપ્રાપ્ત છે એટલે ચક્ષુ ગ્રાહ્ય થતા નથી અને જે પર્યાપ્તા છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિવિધતાની અપેક્ષાએ હજારો પ્રકારના છે. તેની સાત લાખ યોનિ છે. પર્યાપ્ત જીવોની નેશ્રાએ અપર્યાપ્તા જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય, ત્યાં નિયમા અસંખ્યાત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખર બાદર પૃથ્વીનું વર્ણન પૂર્ણ થાય છે. ५७ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता? गोयमा !तओ सरीरगा पण्णत्ता, तंजहा-ओरालिए, तेयए, कम्मए । तं चेव सव्व;णवरं-चत्तारिलेसाओ। अवसेसं जहा सुहुमपुढविक्काइयाणं, आहारो जावणियमा छद्दिसिं। उववाओ तिरिक्खजोणिय, मणुस्स, देवेहितो, देवेहिं जावसोहम्मेसाणेहिंतो। ठिई जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई। भावार्थ :- प्रश्न- मगवन् ! ते ®वाने 2i शरी२ डीय छ ? 6तर- गौतम!त्रए। शरीर डायछ, हेम-मौहार, ०४ससने आए।. प्रा२नु सर्व કથન પૂર્વવત્ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે, તેને ચાર લેશ્યાઓ હોય છે, શેષ વક્તવ્યતા સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જેમ જાણવી પરંતુ આહાર નિયમથી છ એ દિશાનો ગ્રહણ કરે છે. આ બાદર પૃથ્વીકાયિક જીવ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થાય, તો તે સૌધર્મ અને ઈશાન દેવલોક પર્વતના અર્થાતુ ભવનપતિ, વ્યંતર,જ્યોતિષ્ક અને પ્રથમના બે દેવલોકમાંથી આવે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. ५८ ते णं भंते ! जीवा मारणंतियसमुग्घाएणं किं समोहया मरंति असमोहया मरंति? गोयमा ! समोहया वि मरंति, असमोहया वि मरंति ।। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!તે જીવો મારણાંતિકસમુદ્યાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે? ઉત્તર-હે ગૌતમ! તે સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. | ५९ तेणंभंते !जीवा अणंतरंउव्वट्टित्ता कहिं गच्छति, कहिं उववति ? किंणेरइएसु
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy