SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા | १७५ । કંચુકી– વૃદ્ધ પુરુષો અને અંતઃપુરના કાર્યની દેખરેખ કરનારા મહત્તરકોથી વીંટળાયેલો તે દઢપ્રતિજ્ઞ બાળક એક હાથથી બીજા હાથમાં ફરશે યાવતુ ચંબિત કરાતો અને રમણીય મણિજડિત ભૂમિ પર રમતો તે વાયુ-ઠંડી વગેરેના વ્યાઘાતથી રહિત એવી પર્વતની ગુફામાં રહેલા ચંપક વૃક્ષની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામશે. દટ પ્રતિજ્ઞનું કલા શિક્ષણ - १२४ तए णं तं दढपइण्णं दारगं अम्मापियरो साइरेगअट्ठवासजायगंजाणित्ता सोभणंसि तिहिकरणणक्खत्तमुहुत्तंसि ण्हायं जाव सव्वालंकारविभूसियं करेत्ता महया इड्डीसक्कार-समुदएणं कलायरियस्स उवणेहिंति । ___तए णं से कलायरिए तं दढपइण्णं दारगंलेहाइयाओगणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ अत्थओ य गथओ य करणओ य सेहावेहि य पसिक्खावेहि य । ભાવાર્થ :- ત્યાર પછી દઢપ્રતિજ્ઞ જ્યારે સાધિક આઠ વર્ષનો થશે ત્યારે માતા-પિતા શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂતમાં સ્નાન કરાવીને યાવત અલંકારોથી વિભૂષિત કરીને ઋદ્ધિ-વૈભવ, સત્કાર સમારોહપૂર્વક કલાચાર્યની પાસે ભણવા બેસાડશે. ત્યારે કલાચાર્ય તે દઢ પ્રતિજ્ઞ બાળકને લેખન, ગણિત આદિ શકુનિરુત પર્વતની ૭૨ કળાઓ સુત્રથી, અર્થથી, ગ્રંથથી(વ્યાખ્યાથી) અને પ્રયોગથી સિદ્ધ કરાવશે, અભ્યાસ કરાવશે. 5सायार्यनुसन्मान:१२५ तए णं से कलायरिए तं दढपइण्णं दारगंलेहाइयाओगणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ य अत्थओ य गंथओ य करणओ य सिक्खावेत्ता सेहावेत्ता अम्मापिऊणं उवणेहिति । तए णं तस्स दढपइण्णस्स दारगस्स अम्मापियरो तं कलायरियं विउलेणं असण-पाणखाइमसाइमेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारिस्संति सम्माणिस्संति विउलं जीवीयारिहं पीइदाणं दलइस्संति दलइत्ता पडिविसज्जेहिति ।। ભાવાર્થ - ત્યાર પછી કલાચાર્ય તે દઢ પ્રતિજ્ઞ બાળકને લેખન, ગણિત આદિ શકુનિરુત પર્વતની ૭ર કળાઓ સૂત્રથી, અર્થથી, વ્યાખ્યાથી તથા પ્રયોગથી શીખવાડીને સિદ્ધ કરાવીને માતા-પિતા પાસે લઈ જશે. ત્યારે તે દઢપ્રતિજ્ઞ બાળકના માતા-પિતા વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય રૂપ ચતુર્વિધ આહાર, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી કલાચાર્યનો સત્કાર-સન્માન કરશે; જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને ત્યાર પછી વિદાય કરશે. દઢપ્રતિજ્ઞ દ્વારા સંચમ ગ્રહણઃ१२६ तए णं से दढपइण्णे दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणु पत्ते बावत्तरिकलापडिए णवंगसुत्तपडिबोहए
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy