SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ | ११२ । શ્રી રાયપસણીય સૂત્ર प्पामेव पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सेयवियं णयरिं मज्झमझेणं जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं महत्थं जावपाहुडं ठवेइ, ठवेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ सहावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सच्छत्तं जाव चाउग्घंटं आसरहं जुत्तामेव उवट्ठवेह उवट्ठवेत्ता एयमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोडबियपुरिसा तहेव पडिसुणित्ता खि सज्ज चाउग्घंटं आसरहं जुत्तामेव उवट्ठति, उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- ચિત્ત સારથિએ પ્રદેશી રાજાની આજ્ઞા સાંભળીને હર્ષિત હૃદયે પ્રદેશ રાજા પાસેથી ભેટ ગ્રહણ કરી, ત્યાંથી વિદાય લઈને, શ્વેતાંબિકા નગરીમાંથી પસાર થઈને પોતાને ઘેર આવ્યા. ભેટને એક તરફ રાખી. કર્મચારી પુરુષોને બોલાવીને, આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! ઝડપથી છત્ર સહિત ચાર ઘંટ- વાળો અશ્વરથ તૈયાર કરીને લાવો. રથ તૈયાર થઈ જાય એટલે મને તેની જાણ કરો. ચિત્ત સારથિની આજ્ઞા સાંભળીને તરતજ કર્મચારી પુરુષો છત્ર સહિત, યુદ્ધ માટે સજાવવામાં આવતા ચાર ઘંટવાળા અશ્વરથને તૈયાર કરી, ત્યાં હાજર થયા અને ચિત્ત સારથિને તેની જાણ કરી. | ८ तए णं से चित्ते सारही कोडुबियपुरिसाणं अंतिए एयमहूँ सोच्चाणिसम्म हट्ठतुडे जाव ण्हाए सण्णद्धबद्ध-वम्मियकवए उप्पीलियसरासण-पट्टिए पिणद्धगेविज्जविमलवरचिंधपट्टे, गहियाउहपहरणे तं महत्थं जाव पाहुडं गेण्हइ, गेण्हित्ता जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंट आसरहं दुरुहेत्ता; बहूहिं पुरिसेहि सण्णद्ध जाव गहियाउहपहरणेहिं सद्धिं संपरिवुडे सकोरंटमल्लदामेणं छत्तेणं धरेज्जमाणेणं-धरेज्जमाणेणं महया भङ-चडगर-रहपहकरविंदपरिक्खित्ते साओ गिहाओ णिग्गच्छइ, सेयवियं णयरिं मज्झमझेणं णिग्गच्छइ, सुहेहिं वासेहिं पायरासेहिं णाइविकिट्ठहिं अंतरा वासेहिं वसमाणे-वसमाणे ककइयद्धस्स जणवयस्स मज्झमज्झण जेणेव कुणालाजणवए जेणेव सावत्थीणयरी तेणेव उवागच्छइ, सावत्थीए णयरीए मझमज्झेणं अणुपविसइ, जेणेव जियसत्तुस्स रण्णो गिहे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, तुरए णिगिण्हइ, रहं ठवेइ, रहाओ पच्चोरुहइ । तं महत्थं जाव पाहुडं गिण्हइ, जेणेव अभितरिया उवट्ठाणसाला जेणेव जियसत्तू राया तेणेव उवागच्छइ, जियसत्तुं रायं करयलपरिग्गहियं जाव कटु जएणं विजएणं वद्धावेइ, तं महत्थं जाव पाहुडं उवणेइ । ભાવાર્થ :- કર્મચારી પરુષો દ્વારા રથ તૈયાર થઈ ગયાના સમાચાર સાંભળી સંતષ્ટિત થયેલા ચિત્ત સારથિએ સ્નાન કર્યુ યાવતું બખતર પહેરી, ભાથું બાંધી, ધનુષ્ય ગ્રહણ કરી, ગળામાં હાર સાથે રાજચિહ્નવાળો પટ્ટો પહેરી, આયુધ તથા પ્રહરણો(અસ્ત્ર-શસ્ત્રો) ગ્રહણ કરીને રાજાએ આપેલી મોટી ભેટ ગ્રહણ કરી અને ચારઘંટવાળા રથ સમીપે આવીને રથમાં આરૂઢ થયા.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy