SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ ૧૦૭ ] ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સુર્યાભદેવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! સૂર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમની છે. પ્રશ્ન- હે ભગવન્! સૂર્યાભદેવના સામાનિક દેવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પલ્યોપમની છે. સુર્યાભદેવ આ પ્રકારે મહર્ક્ટિક, મહાધુતિવાન, મહાબલવાન, મહાયશસ્વી, મહાસૌખ્યવાન અને મહાપ્રભાવ સંપન્ન છે. પ્રથમ વિભાગ સંપૂર્ણ
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy