SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી | ७५ । मुहमंडव-वत्तव्वया जावदारा, भूमिभागा, उल्लोया वण्णओ। तेसि णं पेच्छाघरमंडवाणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं वइरामए अक्खाडए पण्णत्ते । तेसिणं वयरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभागेपत्तेयंपत्तेयं मणिपेढिया पण्णत्ता। ताओ णं मणिपेढियाओ अट्ठ जोयणाई आयामविक्खंभेणं चत्तारि जोयणाइं बाहल्लेणं, सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ। तासि णं मणिपेढियाणं उवरिं पत्तेयंपत्तेयं सीहासणे पण्णत्ते । सीहासणवण्णओ सपरिवारो। तेसि णं पेच्छाघरमंडवाणं उवरिं अट्ठट्ठ- मगलगा, झया, छत्ताइछत्ता । ભાવાર્થ :- પ્રત્યેક મુખમંડપની આગળ પ્રેક્ષાગૃહમંડપ છે. તેની સર્વ વક્તવ્યતા ઉપરોક્ત મુખ મંડપ જેવી જ છે યાવતુ તેના દ્વાર, ભૂમિભાગ અને ચંદરવા સંબંધી વર્ણન પૂર્વવત્ કહેવું. તે પ્રેક્ષાગૃહ મંડપના સમતલ ભૂમિભાગની મધ્યમાં એક-એક વજમય અખાડો છે. વજમય તે પ્રત્યેક અખાડાની બરોબર મધ્યમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી એક-એક મણિપીઠિકા(ઓટલો) છે, જે મણિમય, નિર્મળ યાવત મનોહર છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર એક-એક સિંહાસન છે અહીં સિંહાસનનું વર્ણન સપરિવાર જાણવું. તે પ્રેક્ષાગૃહ મંડપ ઉપર અષ્ટમંગલ, ધ્વજાઓ અને છત્રાતિછત્ર શોભી રહ્યા છે. स्तूप मने यैत्यवृक्ष :१४६ तेसिं णं पेच्छाघरमंडवाणं पुरओ पत्तेयं पत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ । ताओणं मणिपेढियाओ सोलस जोयणाई आयमविक्खमेणं, अट्ठ जोयणाइं बाहल्लेणं, सव्वमणिमईओ, अच्छाओ जाव पडिरूवाओ। तासिणं मणिपेढियाणं उवरि पत्तेयंपत्तेयं भे पण्णत्ते । तेणं थूभा सोलससोलस जोयणाई आयामविक्खंभेणं, साइरेगाई सोलससोलस जोयणाई उड्डे उच्चत्तेणं, सेया संखक जाव सव्वरयणामया अच्छा जाव पडिरूवा । तेसि णं थूभाणं उवरिं अट्ठट्ठ मगलगा, झया, छत्तातिछत्ता जाव सहस्सपत्तहत्थया । ભાવાર્થ :- દરેક પ્રેક્ષાગૃહ મંડપોની સામે સોળ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી, મણિરત્નમય, સ્વચ્છ ભાવત રમણીય એવી એક-એક મણિપીઠિકા છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર સોળ યોજન લાંબા પહોળા, સાતિરેક સોળ યોજન ઊંચા, શ્વેત શંખાદિ જેવા ઊજળા થાવત્ સર્વ પ્રકારના રત્નોથી નિર્મિત સ્વચ્છ ભાવતું રમણીય સ્તૂપો છે. તે સ્તૂપો ઉપર અષ્ટમંગલ, ધ્વજાઓ છત્રાતિછત્રો અને હજાર પાંખડીવાળા કમળોના ગુચ્છ શોભી રહ્યા છે. [तेसि णं थूभाण पत्तेयं पत्तेयं चउद्दिसिं मणिपेढियाओ पण्णत्ताओ । ताओ णं मणिपेढियाओ अटु जोयणाई आयामविक्खंभेण, चत्तारि जोयणाइं बाहल्लेणं, सव्वमणि-मईओ
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy