SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર ६५ कइसमए णं भंते ! आउज्जीकरणे पण्णत्ते ? गोयमा ! असंखेज्जसमइए अंतोमुहुत्तिए પળત્ત | ૧૫૬ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આવર્જીકરણની(મોક્ષની સન્મુખ થવાની ક્રિયાની) કાલ મર્યાદા કેટલા સમયની છે ? ઉત્તર– હે ગૌતમ ! અસંખ્યેય સમયવર્તી અંતર્મુહૂર્તની છે. ६६ केवलिसमुग्घा णं भंते ! कइसमइए पण्णत्ते ? गोमा ! अट्ठसमइ पण्णत्ते । तं जहा- पढमे समए दंड करेइ, बिईए समए कवाडं करेइ, तइए समए मंथं करेइ, चउत्थे समये लोयं पूरेइ, पंचमे समए लोयं पडिसाहरइ, छट्ठे समए मंथं पडिसाहरइ, सत्तमे समए कवाडं पडिसाहरइ, अट्ठमे सम दंडं पडिसाहरइ । तओ पच्छा सरीरत्थे भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી સમુદ્દાતની કાલ મર્યાદા કેટલા સમયની છે ? ઉત્તર– હે ગૌતમ ! કેવળી સમુદ્દાતની કાલમર્યાદા આઠ સમયની હોય છે. જેમ કે– પહેલા સમયે આત્મપ્રદેશોનો વિસ્તાર કરીને દંડના આકારમાં પરિણત કરે છે. બીજા સમયે આત્મપ્રદેશો પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ફેલાવીને કપાટનો આકાર ધારણ કરી લે છે. ત્રીજા સમયે આત્મપ્રદેશો દક્ષિણ તથા ઉત્તર દિશામાં ફેલાવીને મંથાન– છાશ ફેરવવાની ૨વાઈ જેવો આકાર ધારણ કરે છે. ચોથા સમયે આત્મપ્રદેશો વિસ્તીર્ણ થઈ વચ્ચેના અંતરાલની પૂર્તિ કરી લોકવ્યાપી બને છે. પાંચમા સમયે અંતરાલમાં રહેલા આત્મપ્રદેશોને પ્રતિસંહત કરે છે એટલે કે પાછા સંકોચી લે છે. છઠ્ઠા સમયે મંથાનના આકારમાં સ્થિત રહેલા આત્મપ્રદેશોને સંકોચે છે. સાતમા સમયે કપાટ આકારમાં સ્થિત રહેલા આત્મપ્રદેશોનો સંકોચ કરે છે. આઠમા સમયમાં દંડના આકારમાં સ્થિત આત્મપ્રદેશોને સંકોચીને તે શરીરસ્થ બની જાય છે. ६७ से णं भंते ! तहा समुग्धायं गए किं मणजोगं जुंजइ ? वयजोगं जुंजइ ? कायजोगं ગુંગ? ગોયમા ! ખો મળનોનું ગુંગર, ખો વયનોય ગુંગર, જાયનોન ગુંગર | ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સમુદ્દાતમાં પ્રવર્તમાન કેવળી ભગવાન શું મનયોગનો પ્રયોગ કરે છે, વચનયોગનો પ્રયોગ કરે છે કે કાયયોગનો પ્રયોગ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે મનોયોગનો પ્રયોગ કરતા નથી, વચનયોગનો પ્રયોગ કરતા નથી પરંતુ તે કાયયોગનો પ્રયોગ કરે છે. ६८ कायजोगं जुंजमाणे किं ओरालिय- सरीर- कायजोगं जुंजइ ? ओरालिय- मिस्स - सरीर- कायजोगं जुंजइ ? वेडव्विय - सरीरकायजोगं जुंजइ ? वेडव्वियमिस्स - सरीरकायजोगं जुंजइ? आहारग- सरीरकायजोगं जुंजइ ? आहारगमिस्स - सरीरकायजोगं जुंजइ ? कम्मसरीरकायजोगं जुंजइ ? गोयमा ! ओरालियसरीरकायजोगं जुंजइ, ओरालियमिस्ससरीरकायजोगं पि जुंजइ, णो वेडव्वियसरीरकायजोगं जुंजइ, णो वेउव्वियमिस्ससरीरकायजोगं जुंजइ, णो
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy