SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ | १५४ । શ્રી વિવાઈસૂત્ર वट्टे, तेलापूयसंठाणसंठिए वट्टे, रहचक्कवालसंठाणसंठिए वट्टे, पुक्खरकण्णिया संठाण संठिए वट्टे,पडिपुण्णचंदसंठाणसंठिए एक्कं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं सोलससहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलियं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । देवेणं महिड्डीए, महजुईए, महब्बले, महाजसे, महासोक्खे, महाणुभावे सविलेवणं गंधसमुग्गयं गिण्हइ, गिण्हित्ता तं अवदालेइ, अवदालित्ता जाव इणामेव त्ति कटु केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्छराणिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा। सेणूणं गोयमा ! से केवलकप्पेजंबुद्दीवेदीवे तेहिं घाणपोग्गलेहि फुडे ? हंता फुडे। छउमत्थे णं गोयमा ! मणुस्से तेसिं घाणपोग्गलाणं किंचि वण्णेणं वण्णं जाव जाणइ, पासइ ? भगवं ! णो इणढे समढे । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- छउमत्थे णं मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वण्णेणं वणं जाव जाणइ, पासइ । सुहुमा णं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वलोयं पि यणं ते फुसित्ता णं चिटुंति । ભાવાર્થ - પ્રશ્ન- હે, ભગવન્! તેનું શું કારણ છે કે છેવસ્થ મનુષ્યો તે નિર્જરાના પુદ્ગલોના વર્ણને વર્ણરૂપે, ગંધને ગંધરૂપે, રસને રસરૂપે તથા સ્પર્શને સ્પર્શરૂપે, જાણતા નથી કે દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ બધા દ્વીપો તથા સમુદ્રોની બરાબર મધ્યમાં રહેલો છે. તે સર્વ દ્વીપ સમુદ્રથી નાનો અને ગોળ છે. તેનો આકાર તેલમાં બનાવેલા પુડલા, રથના પૈડા, કમળ કર્ણિકા, પૂર્ણ ચંદ્ર જેવો ગોળાકાર છે, એક લાખ યોજન લાંબો અને એક લાખ યોજન પહોળો છે. તેની परिधि त्रयाण, सोण २, ५सो सत्तावीस (3, १७, २२७) योन, २९, सो महावीस (१२८) धनुष तथा साते२ (१७॥) अंशुलथी माथि छे. એક મહાઋદ્ધિમાન, યુતિમાન, બલવાન, મહાયશસ્વી, પરમ સુખી ઘણાજ પ્રભાવશાળી દેવ, ચંદન, કેશર આદિના વિલેપન અને સુગંધિત દ્રવ્યથી ભરેલી પરિપૂર્ણ પેટીને ગ્રહણ કરીને, તેને ખોલીને તેના સુગંધિત દ્રવ્યને ચારે બાજુ વિખેરતા ત્રણ ચપટી વગાડતા જેટલો સમય લાગે તેટલા સમયમાં સમસ્ત જંબૂદ્વીપની એકવીસવાર પરિકમ્મા કરીને તુરત પાછા આવી જાય છે ત્યારે प्रश्र- गौतम! शुं समस्त बूद्वीपते सुगंधित ५२मामोथी व्याप्त पानी यछ ? उत्तरडा, भगवन् ! पनी लय . પ્રશ્ન- હે ગૌતમ! શું વિશિષ્ટ જ્ઞાન રહિત છદ્મસ્થ મનુષ્યો ઘ્રાણેન્દ્રિયને યોગ્ય પુલોના વર્ણને વર્ણરૂપે વાવત્ સ્પર્શને સ્પર્શરૂપે જાણી શકે છે કે જોઈ શકે છે? ઉત્તર- હે ભગવન્! તેમ શક્ય નથી. તેથી હે ગૌતમ ! આ રીતે કહ્યું છે કે છઘસ્થ મનુષ્યો નિર્જરાના પુલોના વર્ણને વર્ણરૂપે થાવત્
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy