SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ | १३१ શ્રી ઉવવાઈ સૂત્ર प्पमाण-पडिपुण्ण-सुजायसव्वंगसुंदरंगे ससिसोमाकारे, कंते, पियदसणे, सुरूवे दारए पयाहिइ। ભાવાર્થઃ- આ બાળક ગર્ભમાં આવશે ત્યારે તેના પુણ્ય પ્રભાવે માતાપિતાની ધર્મશ્રદ્ધા દઢ થશે. નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થતાં તે બાળકનો જન્મ થશે. સુકોમળ હાથ પગ; માન, ઉન્માન પ્રમાણથી પરિપૂર્ણ અર્થાત્ પ્રમાણોપેત શરીરવાળો, પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ, ઉત્તમ લક્ષણો, તલ, મસા આદિ વ્યંજન વગેરે શ્રેષ્ઠ ગુણયુક્ત, સર્વાગ સુંદર થશે. તે ચંદ્રની સમાન સૌમ્ય, કમનીય, પ્રિયદર્શનીય અને સુંદર રૂપવાળો થશે. | ३७ तए णं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं काहिंति, बिइयदिवसे चंदसूरदंसणियं काहिति, छठे दिवसे जागरियं काहिंति, एक्कारसमे दिवसे वीइक्कंते णिव्वत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहे दिवसे अम्मापियरो इमं एयारूवं गोण्णं, गुणणिप्फण्णं णामधेज्जं काहिति- जम्हा णं अम्हं इमंसि दारगंसि गब्भत्थंसि चेव समाणंसि धम्मे दढपइण्णा तं होउ णं अम्हं दारए दढपइण्णे णामेणं । तए णं तस्स दारगस्स अम्मापियरो णामधेज करेहिंति 'दढपइण्ण' त्ति ।। ભાવાર્થ - ત્યારપછી તે અંબાના માતા-પિતા પ્રથમ દિવસે કુળ પરંપરાનુસાર પુત્રજન્મ મહોત્સવ કરશે. બીજા દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવશે. છ દિવસે રાત્રિજાગરણ કરશે. અગિયારમે દિવસે શરીરથી શુદ્ધ થઈ, જન્મ સંબંધી સૂતકથી નિવૃત્ત થઈ ગયા પછી બારમા દિવસે તેના માતા-પિતા આ પ્રમાણે ગુણનિષ્પન નામકરણ વિધિ કરશે કે જ્યારથી આ બાળક ગર્ભમાં આવ્યો, ત્યારથી જ અમારી ધર્મશ્રદ્ધા દઢ બની હતી. તેથી અમારા આ બાળકનું નામ દઢપ્રતિજ્ઞ રહેશે. આ પ્રમાણે કહીને માતા-પિતા તે બાળકનું દઢપ્રતિજ્ઞ નામ પાડશે. |३८ तंदढपइण्णं दारगं अम्मापियरो साइरेगट्ठवासजायं जाणित्ता सोभणंसि तिहिकरण दिवसणक्खत्तमुहुत्तंसि कलायरियस्स उवणेहिंति । ભાવાર્થ – દઢ પ્રતિજ્ઞ બાળક આઠ વર્ષથી વધારે ઉંમરવાળો થઈ ગયો છે, તેમ જાણીને માતા-પિતા તેને શુભ તિથિ, શુભ કરણ, શુભ દિવસ, શુભ નક્ષત્ર અને શુભ મુહૂર્તે ભણવા માટે કલાચાર્યની પાસે લઈ જશે. | ३९ तए णं से कलायरिए तं दढपइण्णं दारगं लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ य अत्थओ य करणओ यसेहावेहिइ, सिक्खावेहिइ । तं जहा लेह, गणिय, रूवं, णटुं, गीय, वाइयं, सरगयं, पोक्खरगय, समतालं, जूयं, जणवायं, पासयं, अट्ठावयं, पोरेकच्चं, दगमट्टियं, अण्णविहि, पाणविहिं, वत्थविहि, विलेवणविहि, सयणविहि, अज्जं, पहेलियं, मागहियं, गाहं, गीइयं, सिलोय, हिरण्णजुत्ति, सुवण्णजुत्ति, चुण्णजुत्तं, आभरणविहि, तरुणीपडिकम्म, ईथिलक्खणं, पुरिस लक्खणं, हयलक्खणं, गयलक्खणं, गोणलक्खणं, कुक्कुडलक्खणं, छत्तलक्खणं, दंडलक्खणं, असिलक्खणं, मणिलक्खणं, कागणिलक्खणं, वत्थुविज्ज, खंधारमाणं, णगरमाणं, वूह, पडिवूह, चार,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy