SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર ઉદયમાં મોહનીયકર્મનો બંધ થાય છે પરંતુ ચરમ મોહનીય કર્મના ઉદયમાં એટલે દસમા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો બંધ થતો નથી. ૧૧૪ चरिम मोहणिज्जं :- मोहनीय दुर्मना उध्यनी अंतिम अवस्थाने यरभ मोहनीय दुर्भ हे छे. दृशभा સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને સૂક્ષ્મ લોભનું માત્ર વેદન હોય છે. ત્યારે મોહનીય કર્મનું ચરમ વેદન હોય છે. તે સમયે નવા મોહનીય કર્મનો બંધ થતો નથી કારણ કે દશમા ગુણસ્થાને આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મોનો જ બંધ થાય છે. વેદનીયકર્મનો બંધ તેરમા સયોગી કેવળી ગુણસ્થાન સુધી હોય છે, તેથી ચરમ મોહનીય કર્મના ઉદયમાં વેદનીયકર્મનો બંધ થાય છે. नरगतिमा उत्पत्ति : ६ जीवे णं भंते ! असंजए जाव एगंतसुत्ते, उसण्णं तसपाणघाई कालमासे कालं किच्चा णेरइएसु उववज्जइ ? हंता उववज्जइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ સંયમરહિત છે યાવત્ મિથ્યાત્વરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલો છે. ત્રસ પ્રાણીઓની હિંસામાં જ રત રહે છે, તે જીવ મૃત્યુના સમયે મૃત્યુ પામીને શું નરક ગતિમાં જાય છે ? उत्तर - हा, गौतम ! ते नरगतिने पामे छे. વાણવ્યંતર દેવોમાં ઉત્પત્તિ ઃ ७ जीवे णं भंते ! असंजए अविरए अप्पडिहय-पच्चक्खाय-पावकम्मे इओ चुए पेच्चा देवे सिया ? गोयमा ! अत्थेगइया देवे सिया, अत्थेगइया णो देवे सिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ અસંયત છે, અવિરત છે, પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મોનો ત્યાગ કર્યો નથી, તેવા જીવો મૃત્યુના સમયે મૃત્યુ પામીને પરલોકમાં શું દેવગતિમાં જન્મ ધારણ કરે છે ? ઉત્તરહે ગૌતમ ! કેટલાક દેવ થાય છે, કેટલાક દેવ થતાં નથી. ८ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - अत्थेगइया देवे सिया, अत्थेगइया णो देवे सिया ? गोयमा ! जे इमे जीवा गामागस्णयस्णिगमरायहाणिखेङकब्बङ- मडंब दोणमुहपट्टणासम-संबाह-सण्णिवेसेसु अकामतण्हाए, अकामछुहाए, अकामबंभचेरवासेणं, अकामअण्हाणग-सीतातक्दंसमसग सेयजल्लमल्ल पंकपरितावेणं अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति, परिकिलेसित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उवक्त्तारो भवति । तहिं तेसिं गई, तहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए पण्णत्ते । तेसिं णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! दसवाससहस्साइं ठिई पण्णत्ता । अत्थि णं भंते ! तेसिं देवाणं इड्डी इ वा, जुई इ वा, जसे इ वा, बले इवा, वीरिए इ वा, पुरिसक्कारपरक्कमे इ वा ? हंता अत्थि । ते णं भंते ! देवा परलोगस्स आराहगा ? इसम
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy