SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ | अध्ययन-१/Koभार ૧૫૭ ala પ્રથમ અધ્યયન સુબાહકુમાર DODODODamanapaaDODDOOODamabaaDODDODODODOG मध्ययन प्रारंभ :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसिलए चेइए । सुहम्मे समोसढे । जंबू जाव पज्जुवासमाणे एवं वयासी- जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं अयमढे पण्णत्ते, सुहविवागाणं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? तए णं से सुहम्मे अणगारे जंबुं अणगारं एवं वयासी- एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेण सुहविवागाण दस अज्झयणा पण्णत्ता, तं जहा सुबाहू भद्दणंदी य, सुजाए य सुवासवे । तहेव जिणदासे य, धणवई य महब्बले ।। भद्दणंदी महच्चंदे, वरदत्ते तहेव य ।। ભાવાર્થ : તે કાલે અને તે સમયે રાજગૃહનગરમાં ગુણશીલ નામના ઉધાનમાં અણગાર શ્રી સુધર્માસ્વામી પધાર્યા. તેની પર્યાપાસના-સેવામાં સંલગ્ન રહેલા શ્રી જેબૂસ્વામીએ પ્રશ્ન કર્યો– પ્રભો ! શ્રમણ ભગવંત મહાવીર સ્વામી વાવ મોક્ષને પ્રાપ્ત થયા છે, તેમણે દુઃખવિપાકસૂત્રનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે તો હે ભગવંત ! મોક્ષને સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સુખવિપાક સૂત્રનો શો અર્થ પ્રતિપાદિત કર્યો છે? ત્યારે સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને આ પ્રમાણે કહ્યું- હે જંબૂ ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે સુખવિપાકસૂત્રનાં દસ અધ્યયન કહ્યાં છે. તે આ પ્રમાણે છે (१) सुबाई (२) मद्रनहा (3) सुत (४) सुवासव (५) निहास (5) धनपति (७) भडान (८) मद्रनंही (e) भऽयंद्र (१०) १२६त्त. | २ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सुहविवागाणं
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy