SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૮/ૌરિકદત્ત ૧૨૫ गलाओ णीहरित्तए । णो चेव णं संचाएंति णीहरित्तए वा विसोहित्तए वा । तणं ते बहवे वेज्जा य जाव तेगिच्छियपुत्ता य जाहे णो संचाएंति सोरियदत्तस्स मच्छंधस्स मच्छकंटगं गलाओ णीहरित्तए, ताहे संता तंता परितंता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । तए णं से सोरियदत्ते मच्छंधे वेज्जपडियारणिव्विण्णे तेणं महया दुक्खेणं अभिभूए समाणे सुक्के जाव विहरइ । एवं खलु गोयमा ! सोरिए पुरापोराणाणं जाव विहरइ । ભાવાર્થ : ત્યારે ઘણા વૈધ, ચિકિત્સક પુત્રા વગેરે ઉદ્ઘોષણા સાંભળીને શૌરિકદત્તના ઘરમાં શૌરિકદત્ત માછીમાર પાસે આવીને ઔત્પાત્તિકી વૈનયિકી, કાર્મિકી તથા પરિણામિકી બુદ્ધિ દ્વારા નિદાન કરીને वमन, छर्छन (वमन विशेष), अवपीडन - जाव, अवसग्राह-मोटा डोणिया पवडाववा, शस्योद्वारो-यंत्र પ્રયોગથી કાંટો કાઢવો, વિશલ્પકરણ ઔષધના બળથી કાંટો કાઢવો આદિ ઉપચારોથી શૌરિકદત્તના ગળાના કાંટાને કાઢવાનો અથાગ પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા અર્થાત્ તેના ગળાના કાંટાને કાઢી શક્યા નહીં ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈ અર્થાત્ નિરાશ અને ઉદાસ થઈને પાછા સ્વસ્થાને ચાલ્યા ગયા. આ પ્રમાણે વૈદ્યોના ઈલાજ સફળ નહીં થવાથી નિરાશ બનેલો તે શૌરિકદત્ત તીવ્ર વેદનાને ભોગવતો સુકાઈ ગયો અને દુઃખી થઈ ગયો. ભગવાન કહ્યું કે હે ગૌતમ ! આ પ્રમાણે તે શૌરિકદત્ત પૂર્વકૃત અતિ અશુભ કર્મફળને ભોગવી रह्यो छे. શૌરિકદત્તનું ભવિષ્ય અને ભવભ્રમણ : १४ सोरियदत्ते णं भंते ! मच्छंधे इओ कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ ? कहिँ उववज्जिहिइ ? गोयमा ! सत्तरिवासाइं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइएसु णेरइयत्ताए उववज्जिहि । संसारो तहेव जाव पुढवीए । तओ हत्थिणाउरे णयरे मच्छत्ताए उववज्जिहि । सेणं तओ मच्छिएहिं जीवियाओ ववरोविए तत्थेव सेट्ठिकुलंसि उववज्जिहि । बोहिं, सोहम्मे कप्पे, महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स ।
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy