SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-દાન દિવર્ધન । ४५ द . .. તે દુર્યોધન જેલરની પાસે અનેક શિલાઓ, લાકડીઓ, મુર્ગારો અને લંગરો(જળમાં ચાલનાર જહાજ આદિને સ્થિર કરનાર યંત્ર વિશેષ)ના પેજ અને નિકરો હતા. ધન જેલરની પાસે અનેક પ્રકારના ચામડાના રાંઢવાઓ(રસ્સીઓ), સામાન્ય દોરડાઓ(રસ્મીઓ), ઝાડની છાલમાંથી બનાવેલ દોરડાઓ, વાળની રસ્સીઓ(ઊનની રસ્સીઓ) અને સૂતરની રસ્સીઓના પેજ અને નિકરો હતાં. તે દુર્યોધન જેલર પાસે તલવાર, આરા-કરવતો, અસ્ત્રાઓ અને કદંબચીરપત્ર નામના શસ્ત્ર વિશેષના પુંજ અને નિકરો હતા. તે દુર્યોધન જેલરની પાસે અનેક પ્રકારની લોખંડની ખીલીઓ, વાંસની સળીઓ, ચામડાના પટ્ટાઓ અને અલ્લપટ્ટ(વીંછીની પૂંછના આકારનું શસ્ત્ર)ના પુંજ અને નિકરો હતા. તે દુર્યોધન જેલર પાસે અનેક પ્રકારની સોયો, ડુંભાણાઓ–અગ્નિમાં તપાવીને જેનાથી શરીરમાં ડામ આપવામાં આવે તેવી લોખંડની સળીઓ અને નાના મુગરોના પેજ અને નિકરો હતા. તે દુર્યોધન જેલરની પાસે અનેક પ્રકારના શસ્ત્રો, નાના છરાઓ, કુહાડાઓ, નખ છેદકો-નખ કાપવાની નેરણીઓ અને ડાભો(દર્ભના અગ્રભાગની સમાન તીક્ષ્ણ હથિયારો)ના પંજ અને નિકરો डता. | ८ तए णं से दुज्जोहणे चारगपाले सीहरहस्स रण्णो बहवे चोरे य पारदारिए य गठिभेए य रायावकारी य अणहारए य बालघायए य विस्संभघायए य जूयगरे य खंडपट्टे य पुरिसेहिं गिण्हावेइ, गिण्हावित्ता उत्ताणए पाडेइ, पाडेत्ता लोहदंडेणं मुहं विहाडेइ, विहाडित्ता अप्पेगइए तत्ततंब पज्जेइ, अप्पेगइए तउयं पज्जेइ, अप्पेगइए सीसगं पज्जेइ, अप्पेगइए कलकलं पज्जेइ, अप्पेगइए खारतेल्लं पज्जेइ, अप्पेगइयाणं तेणं चेव अभिसेयगं करेइ ।। ___ अप्पेगइए उत्ताणए पाडेइ, पाडित्ता, आसमुत्तं पज्जेइ, अप्पेगइए हत्थिमुत्तं पज्जेइ जाव अप्पेगइए एलमुत्तं पज्जेइ ।। अप्पेगइए हेट्ठामुहे पाडेइ, छडछडस्स वम्मावेइ, वम्मावित्ता अप्पेगइए तेणं चेव ओवीलं दलयइ । __ अप्पेगइए हत्थंदुयाई बंधावेइ, अप्पेगइए पायंदुए बंधावेइ, अप्पेगइए हडिबंधणं करेइ, अप्पेगइए णियडबंधणं करेइ, अप्पेगइए संकोडियमोडिययं करेइ, अप्पेगइए संकलबंधणं करेइ । अप्पेगइए हत्थछिण्णए करेइ जावसत्थोवाडियं करेइ, अप्पेगइए वेणुलयाहि
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy