SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ | अध्ययन-3/भमनसेन | ९ | णयरस्स दुवाराइं पिहेंति, अभग्गसेणं चोरसेणावइंजीवग्गाहं गिण्हंति, महाबलस्स रण्णो उवणेति । तए णं से महाबले राया अभग्गसेणं चोरसेणावई एएणं विहाणेणं वज्झं आणवेइ । एवं खलु गोयमा ! अभग्गसेणे चोरसेणावई पुरापोराणाणं जाव विहरइ । ભાવાર્થ :- મહાબળરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે લોકો જાઓ, જઈને પુરિમતાલનગરના દરવાજા બંધ કરાવો ચોર સેનાપતિ અભગ્નસેનને જીવતો જ પકડી લો અને પકડીને મારી સમક્ષ તેને ઉપસ્થિત કરો. ત્યાર પછી કૌટુંબિક પુરુષોએ રાજાની આ આજ્ઞાને હાથ જોડી યાવતુ આજ્ઞાને શિરોધાર્ય કરી પુરિમતાલ નગરના દરવાજાઓ બંધ કર્યા અને ચોરસેનાપતિ અગ્નિસેનને જીવતો જ પકડીને મહાબળ રાજાની સામે ઉપસ્થિત કર્યો. મહાબળરાજાએ ચોર સેનાપતિ અભસેનને પૂર્વોક્ત વિધિથી (જે પ્રમાણે તમે જોઈને આવ્યા છો) વધ કરવાની આજ્ઞા આપી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું – હે ગૌતમ ! આ રીતે તે ચોર સેનાપતિ નિશ્ચિત રૂપે પૂર્વોપાર્જિત પાપકર્મોના વિપાકોદયથી નરક તુલ્ય વેદનાનો પ્રત્યક્ષ અનુભવ કરતો સમય વ્યતીત કરી रह्यो छे. અગ્નિસેનનું ભવિષ્ય અને ભવભ્રમણ - |३२ अभग्गसेणे णं भंते! चोरसेणावई कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? __ गोयमा ! अभग्गसेणे चोरसेणावई सत्ततीसं वासाई परमाउयं पालइत्ता अज्जेव तिभागावसेसे दिवसे सूलभिण्णे कए समाणे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववज्जिहिइ। से णं तओ अणंतरं उवट्टित्ता, एवं संसारो जहा पढमे अज्झयणे जाव वाउ- तेउ आउ-पुढवीसु अणेगसय सहस्सखुत्तो उद्दाइत्ता उद्दाइत्ता तत्थेव भुज्जो भुज्जो पच्चायाइस्सइ । तओ उवट्टित्ता वाणारसीए णयरीए सूयरत्ताए पच्चायाहिइ से णं तत्थ सूयरिएहिं जीवियाओ ववरोविए समाणे तत्थेव वाणारसीए णयरीए सेट्टिकुलसि पुत्तत्ताए पच्चायाहिइ । से णं तत्थ उम्मुक्कबालभावे, एवं जहा पढमे अज्झयणे
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy