SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ | अध्ययन-उ/ नसेन | ५ | ઉપપ્રદાન એટલે દાનનીતિથી તેને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કર્યો. તે માટે તે ચોર સેનાપતિના નજીકમાં રહેનારા શિષ્ય સમાન આજ્ઞાકારી કે પ્રમુખ પુરુષોને અથવા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી અને નોકરવર્ગને વિપુલ માત્રામાં ધન, સુવર્ણ, રત્ન અને ઉત્તમ સારભૂત દ્રવ્યો તથા રૂપિયા પૈસા વડે અર્થાત્ તે બધી લાલચ આપીને અગ્નિસેનથી જુદા કરવાનો પ્રયત્ન કર્યો અને અભગ્નસેન ચોર સેનાપતિને પણ વારંવાર મહાપ્રયોજનવાળી, મહામૂલી, મહાપુરુષોને દેવા યોગ્ય અને રાજાને યોગ્ય ભેટો મોકલી. મોકલી અને અગ્નિસેન ચોર સેનાપતિને વિશ્વાસમાં લઈ લીધા. | २७ तए णं से महाबले राया अण्णया कयाइ पुरिमताले णयरे एगंमहं महइमहालयं कूडागारसालं करेइ, अणेग-खंभसयसण्णिविट्ठ पासाईयं दरिसणिज्जं । तए णं से महाबले राया अण्णया कयाइ पुरिमताले णयरे उस्सुक्कं जाव दसरत्तं पमोयं घोसावेइ, घोसावेत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सहावेत्ता एवं वयासी- गच्छह ण तुब्भे देवाणुप्पिया ! सालाडवीए चोरपल्लीए , तत्थ णं तुब्भे अभग्गसेणं चोरसेणावई करयल जाव एवं वयह एवं खलु देवाणुप्पिया पुरिमताले णयरे महाबलस्स रण्णो उस्सुक्के जाव दसरत्ते पमोए उग्घोसिए । तं किं णं देवाणुप्पिया ! विउलं असणं पाणं खाइमं साइमं पुप्फवत्थगंधमल्लालंकारे य इह हव्वमाणिज्जउ उदाहु समयेव गच्छित्था ? ભાવાર્થ :- ત્યાર પછી એક વાર મહાબળ રાજાએ પુરિમતાલ નગરમાં પ્રશસ્ત, સુંદર અને અત્યંત વિશાળ, મનમાં પ્રસન્નતા ઉત્પન્ન કરનારી, દર્શનીય સેંકડો થાંભલાવાળી એક કૂટાકાર શાળા તૈયાર કરાવી. ત્યાર પછી મહાબળ રાજાએ એક વાર જયંત્ર રચીને મહેસૂલ માફ કર્યું, એવા દશ દિવસના ઉત્સવની ઉદ્ઘોષણા કરાવી અને કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ અને ત્યાં અગ્નિસેન ચોરસેનાપતિને બે હાથ જોડી મસ્તક પર દશ નખવાળી અંજલિ કરી આ પ્રમાણે નિવેદન કરો કે હે દેવાનુપ્રિય ! પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ ઉશૂલ્ક(મહેસૂલની માફી) યાવત્ દશ દિવસના ઉત્સવ વિશેષની ઉદ્ઘોષણા કરાવી છે, તો આપને માટે પુષ્કળ અશનાદિ અને પુષ્પ, વસ્ત્ર, સુગંધી પદાર્થ, માળા તથા અલંકાર અહીં જ લાવીએ કે આપ સ્વયં ત્યાં પધારશો? २८ तए णं ते कोडुंबियपुरिसा महाबलस्स रण्णो करयल जाव एवं सामि त्ति आणाए वयणं पडिसुणेति पडिसुणेत्ता, पुरिमतालाओ णयराओ पडिणिक्खमंति पडिणिक्खमित्ता णाइविकिट्टेहिं अद्धाणेहिं सुहेहिं वसहिपायरासेहिं जेणेव सालाडवी चोरपल्ली तेणेव उवागच्छति, उवागच्छित्ता अभग्गसेणं चोरसेणावई करयल
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy