SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વિવેચન : પરિસર્પ બે પ્રકારના હોય છે. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. ભુજપરિસર્પ ભુજાથી—પોતાના નાના—નાના પગોથી ચાલે છે. ઉ૨પરિસર્પને તેવું કોઈ અંગ ન હોવાથી તે છાતીથી ચાલે છે. ખેચર જીવ ઃ મિRT ૬ જાવંત્ર–વ-લાવા-સાસ-આડાલેદ્યું-ધ્રુજત-વંગુત-પાબિવજી-સડળ-વીવિય-હસ-ધત્તદિન-માસ-જુલીજોસ-જોપ-૬૫gsદેખિયાલન-સુમુહ-વિત-પિંગલવ–ારડન-ચવવાન- કોસગરુત-પિંગુત-સુય-વરદિળ-મયળસાત-ળવીમુદ્દ– ગવમાળન–જો– જોબાલા- નીવનીવન-તિત્તિ, વા-તાવળ-પિંગલા- વોતન-પારેવાવિલિન-દ્વિ–ધ્રુવડ વેલર–મયૂરન- ચકરા–યપોલરીય– વર-વીરત્નસેળ-વાયત-વિજ્ઞાન-સેયાસ (વિહા-સેળ સિળવાસ) વત્તુતિ-ચમકિલविययपक्खी-समुग्गपक्खी खहयर- विहाणाकए य एवमाई । ભાવાર્થ :- કાદમ્બક–વિશેષ પ્રકારનો હંસ, બક—પક્ષી વિશેષ, બલાકા—બગલા, સારસ, આડાસેતીય, કુલલ, વંજુલ, પરિપ્લવ, પોપટ, શકુન—તેતર, દ્વીપિક–એક પ્રકારની કાળી ચકલી, શ્વેત ંસ, ધાર્તરાષ્ટકાળા મોઢા અને કાળા પગવાળા હંસ, ભાસક, ફુટીક્રોશ, કૌંચ, જલકુકડી, ઢેલિયાણ–મયૂરી, સૂચીમુખ–સુઘરી, કોયલ, પિંગલાક્ષ, કાદંકડ, ચક્રવાક–ચકલા, ઉક્કોસ, ગરુડ, પિંગલ–લાલ રંગનો પોપટ, શુક–લાલ ચાંચવાળો પોપટ, મોર, મદનશાલિકા-મેના, નંદીમુખ, નંદમાનક–બે અંગુલ શરીર પ્રમાણવાળા અને ભૂમિ પર કૂદનારા વિશિષ્ટ પક્ષી, કોરંગ, શૃંગારક–ભિંગોડી, કુણાલક, જીવજીવક— ચાતક, તેતર, વર્તક, લાવક, કપિંજલ, કબૂતર, પારાવત(વિશિષ્ટ પ્રકારનું કબૂતર), ચકલી, ઢિંક, કૂકડા, મેસર, મયુર–મોર, ચકોર, હૃદપુંડરિક(જલીયપક્ષી), કરક, ચીરલ–સમડી, બાજ, વાયસ–કાગડા, વિહગ (એક વિશિષ્ટ જાતિનું પક્ષી), શ્વેતચાસ, વલ્ગુલી, ચામાચીડીયા, વિતતપક્ષી, સમુદ્ગપક્ષી ઈત્યાદિ અનેક જાતના પક્ષીઓની હિંસા કરે છે. અન્ય વિવિધ પ્રાણી : १० जल-थल - खग-चारिणो उ पंचिंदियपसुगणे बिय-तिय- चउरिंदिए विविहे जीवे पियजीविए मरणदुक्खपडिकूले वराए हणंति बहुसंकिलिट्ठकम्मा । ભાવાર્થ :- જલ-સ્થલ અને આકાશમાં વિચરણ કરનારા, પંચેન્દ્રિય પ્રાણી તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અથવા ચૌરેન્દ્રિયપ્રાણી અનેકાનેક પ્રકારના છે. આ સર્વ પ્રાણીઓને જીવન પ્રિય છે. મરણનું દુઃખ પ્રતિકૂળ
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy