SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫ . | ૨૧૫ | છે. શ્રોતેન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો તે આ મહાવ્રતની પાંચ ભાવના છે. સાધને શબ્દ આદિ પાંચે ઈન્દ્રિય વિષયો તો પ્રાપ્ત થતા જ રહે પરંતુ તેમાં આસક્ત ન થવું, તેની ઈચ્છા પણ ન કરવી. તેણે રાગ અને દ્વેષ જેવા વિકૃતભાવોને ઉત્પન્ન થવા ન દેવા, ઉપેક્ષાભાવ તટસ્થ ભાવમાં લીન થઈ, ઈન્દ્રિયાતીત બની, સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. જે પાંચે ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત બની શકે છે તે જ અપરિગ્રહ મહાવ્રતની આરાધના કરી શકે છે.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy