SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ | २०० શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર ala ચોથું અધ્યયન બ્રહ્મચર્ય મહાવત commoDomaDDDDDDDDDDDDDDDDDDG બ્રહ્મચર્યનો મહિમા :| १ | जंबू ! इत्तो य बंभचेरं उत्तम-तव-णियम-णाण-दसण-चरित्त-सम्मत्तविणयमूलं, यम-नियम-गुणप्पहाणजुत्तं, हिमवंतमहंततेयमंत, पसत्थगंभीरथिमियमज्झं, अज्जवसाहुजणा चरियं, मोक्खमग्गं, विसुद्धसिद्धिगइणिलयं, सासयमव्वाबाहमपुणब्भवं, पसत्थं, सोम, सुभं, सिवमयलमक्खयकरं जइवर सारक्खियं, सुचरियं, सुभासियं, णवरि मुणिवरेहिं महापुरिसधीरसूरधम्मियधिइमंताण य सया विसुद्धं, सव्वं भव्वजणाणुचिण्णं, णिस्संकिय णिब्भयं णित्तुसं, णिरायासं णिरुवलेवं णिव्वुइधरं णियमणिप्पकंपं तवसंजममूलदलियणेम्मं पंच महव्वयसुरक्खियं समिइगुत्तिगुत्तं । झाणवरकवाडसुकयं अज्झप्प-दिण्णफलिहं सण्णद्धोच्छइयदुग्गइपहं सुगइ पहदेसगं च लोगुत्तमं च । वयमिणं पउमसर-तलागपालिभूयं महासगडअरगतुंबभूयं, महाविडिमरुक्ख-खंधभूयं महाणगरपागारकवाडफलिहभूयं रज्जुपिणिद्धोव इंदकेऊ विसुद्धणेगगुणसं-पिणद्धं, जम्मि य भग्गम्मि होइ सहसा सव्वं संभग्गमथियचुण्णियकुसल्लियं पल्लट्ट-पडिय-खंडिय-परिसडिय-विणासियं विणयसीलतवणियमगुणसमूहं । तं बंभं भगवंतं । ભાવાર્થ :- હે જંબૂ! અદત્તાદાન વિરમણવ્રત પછી બ્રહ્મચર્યવ્રત છે. તે બ્રહ્મચર્ય અનશન આદિ તપનું, નિયમોનું, જ્ઞાનનું, દર્શનનું, ચારિત્રનું, સમ્યકત્વનું અને વિનયનું મૂળ છે. તે અહિંસા આદિ યમો અને ગુણોમાં પ્રધાન નિયમોથી યુક્ત છે. તે હિમવાન પર્વતથી પણ મહાન અને તે જોવાનું છે, પ્રશસ્ત છે, ગંભીર છે. તેની હાજરીમાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે. તે સરલાત્મા–સાધુજનો દ્વારા આસેવિત છે અને તે મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ-રાગ આદિથી રહિત-નિર્મલ, સિદ્ધિના ઘર સમાન છે. બ્રહ્મચર્ય શાશ્વત
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy