SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર સ્પષ્ટ કર્યું છે. તેનો સાર આ પ્રમાણે છે આ રીતે પ્રથમ મહાવ્રતની આ પાંચ ભાવનાઓમાં પાંચે સમિતિઓના સમ્યગુ આરાધનાનું સૂચન કર્યું છે. તેમજ મન-વચનની પવિત્રતા રાખવાની પ્રેરણા કરી છે. સાધકનો ભાવ પૂર્ણ અહિંસક હોય અને વૃત્તિ સમ્યક્ હોય તો જ અહિંસાની આરાધના થઈ શકે છે. તે જ આ પાંચ ભાવનાઓનો ઉદ્દેશ્ય છે. પાંચ ભાવનાઓથી યુક્ત પ્રથમ સંવરદ્વાર પ્રથમ મહાવ્રત-અહિંસાનું આ સ્વરૂપ છે. તેનું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy