SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ भूत -/अध्ययन-५ | १३८ विवेयन : પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહની વ્યાપક્તાનું દર્શન કરાવ્યું છે. દેવગતિમાં પરિગ્રહ સંજ્ઞાવિશેષ બલવત્તર હોય છે અને મનુષ્ય ગતિમાં પણ તેનું સામ્રાજ્ય જોઈ શકાય છે. પરિગ્રહના સાધનભૂત પદાર્થો અનિત્ય, અધ્રુવ, અશરણરૂપ છે. તેમ છતાં તેના પ્રતિ જીવનો મુભાવ તૂટતો નથી. પરિગ્રહ માટે થતી વિશેષ પ્રવૃત્તિ અને તેના દુષ્પરિણામો: ४ परिग्गहस्स य अट्ठाए सिप्पसयं सिक्खए बहुजणो कलाओ य बावत्तरि सुणितणाओ लेहाइयाओ सउणरुयावसाणाओ गणियप्पहाणाओ, चउसट्ठि च महिलागुणे रइजणणे, सिप्पसेवं, असि-मसि-किसि-वाणिज्जं, ववहारं अत्थसत्थई- सत्थच्छरुप्पगयं, विविहाओ य जोगजुंजणाओ अण्णेसु एवमाइए सु बहुसु कारण- सएसु जावज्जीव णडिज्जए संचिणति मंदबुद्धी । परिग्गहस्सेव य अट्ठाए करंति पाणाण वहकरणं, अलिय णियडिसाइसंपओगेपरदव्वाभिज्जा सपरदार अभिगमणासेवणाए आयासविसूरणं कलहभंडणवेराणि य अवमाणणविमाणणाओ इच्छमहिच्छप्पिवाससययंतिसिया तण्हगेहिलोहघत्था अत्ताणा अणिग्गहिया करेंति कोहमाणमायालोहे । ___ अकित्तणिज्जे परिग्गहे चेव होंति णियमा सल्ला दंडा य गारवा य कसाया सण्णा य कामगुण-अण्हगा व इंदियलेस्साओ सयणसंपओगा सचित्ताचित्तमीसगाई दव्वाइं अणंतगाइं इच्छंति परिघेत्तुं । सदेवमणुयासुरम्मि लोए लोहपरिग्गहो जिणवरेहिं भणिओ, णत्थि एरिसो पासो पडिबंधो अत्थि सव्वजीवाण सव्वलोए । ભાવાર્થ - પરિગ્રહને માટે ઘણા લોકો સેંકડો શિલ્પ અથવા હુન્નર તથા ઉચ્ચ શ્રેણિની નિપુણતા ઉત્પન્ન કરનાર લેખનથી લઈ શકનિરૂત-પક્ષીઓની બોલી સુધીની ગણિતની પ્રધાનતાવાળી બોતેર કળાઓ શીખે છે. સ્ત્રીઓ આનંદ ઉત્પન્ન કરાવનાર સ્ત્રીઓની ચોસઠ કળાઓને શીખે છે. કોઈ શિલ્પની સેવા કરે છે. કોઈ અસિ આદિ શસ્ત્રોને ચલાવવાનો અભ્યાસ કરે છે. કોઈ મસિકર્મ–લિપિ આદિ લખવાની શિક્ષા લે છે. કોઈ કૃષિ–ખેતી કરે છે. કોઈ વાણિજ્ય, વ્યાપાર શીખે છે. કોઈ વ્યવહાર અર્થાત્ વિવાદને દૂર કરવાની શિક્ષા લે છે. કોઈ અર્થશાસ્ત્ર, રાજનીતિ, આદિની કોઈ ધનુર્વેદ આદિ શસ્ત્ર અને છરી આદિ શસ્ત્રોને પકડવાના ઉપાયોની, કોઈ અનેક પ્રકારના વશીકરણ આદિ યોગોની શિક્ષા ગ્રહણ કરે છે. આ
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy