SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર दिप्पमाणा सोमा रायवसतिलगा । ભાવાર્થ :- જે ચક્રવર્તી મનુષ્યોમાં સિંહની સમાન શૂરવીર, નૃપતિ, નરેન્દ્ર–મનુષ્યોમાં સર્વથી અધિક ઐશ્વર્યશાળી, નરવૃષભ–સ્વીકાર કરેલી જવાબદારી નિભાવવામાં સમર્થ એવા મરુભૂમિના વૃષભ સમાન સામર્થ્યવાન, અત્યધિક રાજ–તેજ રૂપી લક્ષ્મી વૈભવથી દૈદીપ્યમાન, સૌમ્ય—શાંત અને નિરોગી છે. તે રાજવંશોમાં તિલકની સમાન શ્રેષ્ઠ છે. ચક્રવર્તીના શુભ લક્ષણ : ૭ | રવિ-સતિ-સંવ-વરવ–સોસ્થિય-પલા-નવ-મચ્છમ્મ રહવરમા ભવળ-વિમાળ-તુય-તોરણ–ગોપુર મખિયળ-વિયાવત્ત-મુલલ-પંચત सुरइय वरकप्परुक्ख मिगवइ-भद्दासण- सुरुचिथूभ - वरमउडसरिय - कुंडल - कुंजरવરવસહ-પીવ મવર લાય-ફ્લડ-ખળ-અઠ્ઠાવય પાવ-બાળ- બન્ધત્તમેમેહલ-વીના જીન-છત્ત વામ-વામિળિ મંડલું-મલ-ઘંટા-વપોય-સૂફસાર-ઝુમુદ્દોર-મન-હાર–TIR-ળેકર બન-બાર વર જિળર-મયૂરવરરાયહંત-સારસ-ચોર-ચવવા-મિઠ્ઠુળ-ચામર-૨ -હેડન-પીક્ષાવિત્તિ વરતા-લિયંટ-સિરિયભિજ્ઞેય-મેળિ-હાં-સ-વિમલ-લક્ષ-PિIRवद्धमाणग पसत्थ-उत्तम विभत्तवरपुरिसलक्खणधरा । ભાવાર્થ :સૂર્ય, ચંદ્ર, શંખ, શ્રેષ્ઠ, ચક્ર, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કાચબો, ઉત્તમરથ, ભગ–યોનિ, ભવન, વિમાન, અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિરત્ન, નંદાવર્ત, સ્વસ્તિક, મૂસળ, હળ, સુંદર, સુરચિત, કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, સુરુચિ—એક પ્રકારનું આભૂષણ, સ્તૂપ, ઉત્તમ મુકુટ, મુક્તાવલી હાર, કુંડળ, કુંજર, સુંદર વૃષભ, દ્વીપ, મેરૂ પર્વત, ગરુડ, ધ્વજા, ઈન્દ્રધ્વજ, દર્પણ, અષ્ટાપદ–પર્વત અથવા ચોપાટ રમવાનું સાધન, ચાપ–ધનુષ્ય, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, વીણા, ગાડાનો ધૂંસર, છત્ર, દામ–માળા, દામિની—માળાનો સમૂહ, કમંડળ, કમળ, ઘંટ, નૌકા, સોય, સમુદ્ર, કુમુદવન, મગર, હાર, ગાગર–સ્ત્રીઓનું એક પ્રકારનું આભૂષણ, નૂપુર, પર્વત, નગર, વજ, કિન્નર જાતિના વ્યંતર દેવ વિશેષ અથવા વાદ્ય વિશેષ, મયૂર, ઉત્તમ રાજહંસ, સારસ, ચકોર, ચક્રવાક યુગલ, ચામર, ઢાલ, વાજુ, વિપંચિ–સાત તારવાળી વીણા, શ્રેષ્ઠ પંખા, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, શૃંગાર-ઝારી, વર્ધમાનક આ સર્વ શ્રેષ્ઠ–પુરુષના પ્રશસ્ત લક્ષણો છે. ચક્રવર્તી તેને ધારણ કરે છે. વિવેચન : ચક્રવર્તીના આ લક્ષણોની સંખ્યાનો નિર્દેશ અહીં મૂળપાઠમાં કે વિવેચનમાં નથી. પુરુષના શુભ
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy