SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ | ८ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર योरने जांधवाना धन :१३ किं ते ? हडि-णिगड-बालरज्जुय-कुदंडग-वरत्त-लोहसंकल-हत्थंदुय वज्झपट्ट-दामक-णिक्कोडणेहि अण्णेहि य एवमाइएहिं गोम्मिगभंडोवगरणेहि दुक्खसमुदीरणेहिं संकोडणमोडणाहिं वज्झंति मंदपुण्णा । संपुड-कवाडलोहपंजर भूमिघर-णिरोह-कूव चारग-कीलग-जुय-चक्कविततबंधणखंभालण-उद्धचलण-बंधणविहम्मणाहि य विहेडयंता अवकोडगगाढ-उरसिरबद्ध-उद्धपूरिय फुरंत-उर-कडगमोडणा-मेडणाहिं बद्धा य णीससंता सीसावेढ उरुयावल-चप्पडग-संधिबंधण-तत्तसलाग-सू इयाकोडणाणि तच्छणविमाणणाणि य खारकडुय-तित्त- णावणजायणा- कारणसयाणि बहुयाणि पावियंता उरक्खोडी-दिण्ण-गाढपेल्लण- अट्ठिगसंभग्गसपंसुलिगा गलकालकलोहदंड-उर-उदर वत्थि-पट्टि परिपीलिया मत्थंत हिययसंचुण्णियंगमंगा आणत्तीकिंकरहिं । केई अविराहिय-वेरिएहिं जमपुरिस-सण्णिहेहिं पहया ते तत्थ मंदपुण्णा चडवेला-वज्झपट्टपाराइंछिव-कस-लत्तवरत्त-णेत्तप्पहारसयतालियंगमंगा किवणा लंबंतचम्मवणवेयणविमुहियमणा घणकोट्टिम-णियलजुयलसंकोडियमोडिया य कीरति णिरुच्चारा असंचरणा, एया अण्णा य एवमाईओ वेयणाओ पावा पार्वेति। भावार्थ :- प्रश्न- योरने बांधवानधनो या छ ? उत्तर-3-4551नीकी , हे थोरने में मां पडेशवामां आवे छे. सोढानी खेडी, आय આદિના વાળમાંથી બનાવેલું દોરડું, જેને છેડે લાકડું હોય તેવો દોરડાનો ફાંસલો બાંધવામાં આવે છે, ચામડામાંથી બનેલી મોટી રસ્સી (દોરી), લોઢાની સાંકળ, હાથકડી, ચામડાનો પટ્ટો, પગ બાંધવાની રસ્સી તથા નિષ્કોડન–એક વિશેષ પ્રકારનું બંધન, આ સર્વ તથા આ પ્રકારના અન્ય અન્ય દુ:ખજનક સાધનો દ્વારા જેલના કર્મચારીઓ તે ચોરોએ બાંધીને પીડા પહોંચાડે છે. તે કમનસીબ ચોરના શરીરને भरीने ४ी हेवामां आवे छे.हीने ओटी (स-1631)मा नापी भाऽ-४२वाश हेवा, લોઢાના પિંજરામાં નાખી દેવા, ભૂમિગૃહ(ભોંયરું) તલઘરમાં બંધ કરી દેવા, કૂવામાં ઉતારવા, કારાગૃહમાં સાંકળથી બાંધવા, અંગોમાં ખીલા ઠોકવા, તેના ખંભા પર ધૂસર રાખી તેને ગાડામાં જોતરવા, ગાડીના પૈડા સાથે બાંધી દેવા, બાહુ, જાંઘ અને મસ્તકને ખેંચીને બાંધી દેવા, ઈત્યાદિ બંધન છે. અધર્મી–જેલના અધિકારીઓ દ્વારા આ પ્રકારના બંધનથી ચોરને બાંધવામાં આવે છે, પીડિત કરવામાં આવે છે. તે અદત્તાદાન–ચોરી કરનારાની ગરદન નીચી કરીને, છાતી અને માથુ ખેંચીને બાંધી દે છે ત્યારે તે નિશ્વાસ છોડે છે અથવા કસીને બાંધવાના કારણે તેનો શ્વાસ રોકાઈ જાય છે અથવા આંખો બહાર
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy