SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ । ४० શ્રી અંતગડ સૂત્ર | જણાતા મનમાં ઉહાપોહ ઊડ્યો, શું સાચું? ભૂત કે વર્તમાન? ઉહાપોહની માનસિક ક્રમિક અવસ્થાઓનો અહીં સંકેત કરવામાં આવ્યો છે. (१) अज्झथिए समुप्पण्णे = मात्मात मध्यवसाय, ५२९॥म (२) चिंतिए - हयमा राती अनेवियनामो (3) पत्थिए = याना, पुन: पुन: शिसा थवी (४) मणोगए संकप्पे = માનસિક સંકલ્પ વિકલ્પો. अइमुत्तेणं कुमारसमणेणं :- मतिभुत सधुवयमा संयम अडए। ४२वाना ॥२५॥ मन सुमार શરીર સંડાણ હોવાના કારણે તે શ્રમણને "કુમાર શ્રમણ" કહ્યા છે. અતિમુક્ત, કંસના ભાઈ હતા. જે સમયે કંસની પત્ની જીવયશા દેવકીના વિવાહોત્સવ પ્રસંગે આનંદ પ્રમોદ કરી રહી હતી. તે સમયે કંસના નાના ભાઈ અતિમુક્ત અણગાર ગોચરી માટે પધાર્યા. રંગરાગમાં મસ્ત જીવયશાએ પોતાના દિયર મુનિને પોતાનું રૂપ દેખાડીને ઉપહાસ કરવાનો પ્રારંભ કર્યો. તે બોલી દિયર ! આવો તમે પણ મારી સાથે આનંદ પ્રમોદ કરો. આ પ્રમાણે બોલીને અભદ્ર ચેષ્ટા કરવા લાગી. ત્યારે અતિમુક્ત અણગારે જીવ શાને કહ્યું– તું જે દેવકીના વિવાહ પ્રસંગે ઉન્મત્ત થઈ રહી છો, એનું સાતમું સંતાન તને વૈધવ્ય દેશે અને એ જ સાતમું સંતાન અડધા ભારતવર્ષનો સમ્રાટ થશે. ત્યાર પછી દેવકીને કહ્યું હતું કે– હે દેવકી ! એક સમાન આઠ પત્રોને જન્મ આપનારી માતા આખા ભારતવર્ષમાં એક તું જ થઈશ. (આ જ રીતે પોલાસપુર નગરમાં દેવકી દેવીને બચપણમાં કહ્યું હતું.) સુલતાના નહીં દેવકીના પુત્રો હોવાનું રહસ્યોદ્ઘાટન : ८ एवं खलु देवाणुप्पिए ! तेणं कालेणं तेणं समएणं भद्दिलपुरे णयरे णागे णाम गाहावई परिवसइ । अड्डे जाव अपरिभूए । तस्स णं णागस्स गाहावइस्स सुलसा णामं भारिया होत्था । तए णं सा सुलसा बालत्तणे चेव णेमित्तिएण वागरिया- एस णं दारिया णिंदू भविस्सइ । तए णं सा सुलसा बालप्पभिई चेव हरिणेगमेसीदेवभत्तया यावि होत्था । हरिणेगमेसिस्स पडिम करेइ, करेत्ता कल्लाकलिं ण्हाया जाव उल्लपडसाडया महरिहं पुप्फच्चणं करेइ, करेत्ता जाणुपायपडिया पणाम करेइ, करेत्ता तओ पच्छा आहारेइ वा णीहारेइ वा चरइ वा । तए णं तीसे सुलसाए गाहावइणीए भत्तिबहुमाणसुस्सूसाए हरिणेगमेसी देवे आराहिए यावि होत्था । तए णं से हरिणेगमेसी देवे सुलसाए गाहावइणीए अणुकंपणट्ठयाए सुलसं गाहावइणिं तुमं च दो वि समउउयाओ करेइ । तए णं तुब्भे दो वि सममेव गब्भे गिण्हइ, सममेव गब्भे परिवहइ, सममेव दारए पयायइ। तए णं सा सुलसा गाहावइणी विणिहायमावण्णे दारए पयायइ ।
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy