SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ १०२/अध्य.१-८ | १८ | બીજે વર્ગ. मध्ययन - १ थी ८ : मक्षोमा commommeDMODOBODOBUDDODOWWDODODODOWOODOG અક્ષોભ આદિ આઠ ભાઈઓની મુક્તિ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! वग्गस्स अंतगडदसाणं समजेणं भगवया महावीरेणं जावसंपत्तेणं कइ अज्झयणा पण्णत्ता? __ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं दोच्चस्स वग्गस्स अट्ठ अज्झयणा पण्णत्ता । अक्खोभ सागर खलु, समुद्द हिमवंत अचल णामे य । धरणे य पूरणे वि य, अभिचंदे चेव अट्ठमए ॥ तेणं कालेणं तेणं समएणं बारवई णामं णयरी होत्था । वही पिया । धारिणी माया । जहा पढमो वग्गो तहा सव्वे अट्ठ अज्झयणा । गुणरयणं तवोकम्म। सोलसवासाइं परिआओ । सेत्तुंजे मासियाए संलेहणाए सिद्धा । ભાવાર્થ:- આર્ય જંબુસ્વામીનો પ્રશ્ન- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડસૂત્રના પ્રથમ વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભંતે! અંતગડસૂત્રના બીજા વર્ગનો ભગવાને શું અર્થ ३२भाव्यो छ? હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડસૂત્રના બીજા વર્ગનાં આઠ अध्ययन ३२भाव्या छ- (१) सक्षम (२) सागर (3) समुद्र (४) भिवंत (५) अयर (G) घ२५ (७) ५२५ (८) अभियंद्र. તે કાલે તે સમયે દ્વારકા નામની નગરી હતી. ત્યાં આઠેય કુમારોના પિતા વૃષ્ણિ અને માતા ધારિણી હતાં. તે આઠેય કુમારોનું વર્ણન પ્રથમ વર્ગ સમાન જ સમજવાનું છે. બાર ભિક્ષુ પ્રતિમાનું વહન, ગુણરત્ન સંવત્સર તપની આરાધના, ૧૧ અંગનો અભ્યાસ. તફાવત માત્ર ૧૬ વર્ષની સંયમ પર્યાય પાળી શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પામ્યા.
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy