SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ /અધ્ય. ૧ અધિકારથી સમજી લેવી. ભિક્ષુ પડિમાનું સંપૂર્ણ વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રથી સમજવું જોઈએ. અધ્યયન સમાપ્તિ : ૧૭ १३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते। ભાવાર્થ :- આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો, આ અર્થ કહ્યો છે—પ્રરૂપ્યો છે. ॥ વર્ગ-૧ : અધ્ય.-૧ સંપૂર્ણ ॥
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy