SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ | નિક્ષેપ/પરિશેષ. ૧૯૭] સૂત્રમાં પ્રયુક્ત બધા જ વિશેષણોની અનેકવાર પુનરાવૃત્તિ થઈ છે. જ્યારે જ્યારે આર્ય જંબૂસ્વામી પ્રશ્ન કરે છે ત્યારે ત્યારે આ વિશેષણોનો ભગવાન મહાવીર દેવના વિશેષણો રૂપે બે બે વાર પ્રયોગ કરે છે અને આર્ય સુધર્મા સ્વામી પણ ઉત્તર આપતી વખતે બે વખત પ્રયોગ કરે છે. આ પ્રમાણે શાસ્ત્ર, વર્ગ અને અધ્યયનના ઉલ્લેપમાં ત્રણવાર અને ઉપસંહારમાં એકવાર આ વિશેષણોનો પ્રયોગ થયો છે. આમ પ્રણિપાત સૂત્રની સંખ્યા થાય છે હૃદુ જે આ પ્રમાણે છે શાસ્ત્રના ઉલ્લેપ અને ઉપસંહારમાં આઠવર્ગના ઉલ્લેપ અને ઉપસંહારમાં ૮ ૪૪ = ૩૨ ૯૦ અધ્યયનોના ઉલ્લેપ-ઉપસંહારમાં ૯૦ x ૪ = ૩૬૦ કુલ : ૩૯૬ વાર થાય. પછી જ્યારે તીર્થંકર પરમાત્મા નગર કે નગરીમાં બહાર ઉદ્યાનોમાં પદાર્પણ કરે છે ત્યારે ઉવવાઈ સૂત્રના સમવસરણ અધિકારમાં આવેલા આ વિશેષણો સહિત શરીર વર્ણનની આવૃત્તિ થાય છે અને સમાચાર જ્ઞાત થવા પર રાજાઓ દ્વારા રાજસભામાં સિંહાસન પરથી નીચે ઉતરીને બે પ્રણિપાત સૂત્રો દ્વારા પ્રણિપાત કરાય છે. ૯૦. સમવસરણ–અધિકારમાં ૮૯ નગરીના રાજાઓ દ્વારા પ્રદત્ત ૮૯ × ૨ = ૧૭૮ સુદર્શન શ્રમણોપાસક દ્વારા પ્રદત્ત કુલ ૨૭૦ વાર તથા ઉપરના ૩૯૬ વાર મળીને ૬ વાર થાય. જોકે વર્તમાને આ રીતે અંતગડની સ્વાધ્યાય પ્રાયઃ કોઈ કરતું નથી. એક એક અક્ષરને સંક્ષેપ કર્યા વિના સમગ્ર સુત્રની સ્વાધ્યાય કરવામાં આવે તો ભક્તિ સુત્રની ૬૬ વાર આવૃત્તિ થવી સંભવ છે. > II અંતગડ સૂત્ર સંપૂર્ણ i
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy