SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૮ /અધ્ય. ૫ ભાવાર્થ :- આ પ્રમાણે સુકૃષ્ણાદેવીનું વર્ણન પણ સમજવું. વિશેષતા એ છે કે આર્યા ચંદનબાલાજીની આજ્ઞા પ્રાપ્ત કરી આર્યા સૃકૃષ્ણા "સપ્ત–સપ્તમિકા" ભિક્ષુપ્રતિમા તપ અંગીકાર કરીને વિચરવા લાગ્યા. જેની વિધિ આ પ્રમાણે છે– १७३ પ્રથમ સપ્તાહમાં એક દદત્ત ભોજનની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરાય છે. બીજા સપ્તાહમાં બે– બે દિત્તિ ભોજનની અને બે–બે દત્તિ પાણીની, ત્રીજામાં ત્રણ–ત્રણ, ચોથામાં ચાર—ચાર, પાંચમામાં પાંચ-પાંચ, છઠ્ઠામાં છ–છ, સાતમાં સપ્તાહમાં સાત—સાત દત્ત ભોજનની અને પાણીની ગ્રહણ કરાય છે. આ પ્રમાણે ઓગણપચાસ (૪૯) અહોરાત્રિમાં એકસો છન્નુ(૧૯૬) ભિક્ષાની દત્તિઓ થાય છે. સુકૃષ્ણા આર્યાએ સૂત્રોક્તવિધિ અનુસાર આ "સપ્ત–સપ્તમિકા" ભિક્ષુપ્રતિમા તપની સમ્યક્ત્રકારે આરાધના डी. આ પ્રમાણે સાતમી ભિક્ષુ પ્રતિમાનું આરાધન કરીને આર્યા સુકૃષ્ણા આર્યા ચંદનાજી પાસે આવ્યાં અને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યાં– હે આર્યે ! આપની આજ્ઞા પ્રાપ્ત કરી હું "અષ્ટ–અષ્ટમિકા ભિક્ષુ–પ્રતિમાને અંગીકાર કરી વિચરવાં ઈચ્છું છું. આર્યા ચંદનાજીએ કહ્યું– હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં પ્રમાદ નહીં કરો. २ तए णं सा सुकण्हा अज्जा अज्जचंदणाए अज्जाए अब्भणुण्णाया समाणी अट्ठट्ठमियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहर पढमे अट्ठए एक्केक्कं भोयणस्स दत्ति पडिगाहेइ, एक्केक्कं पाणयस्स जाव अट्ठमे अट्ठए अट्ठट्ठ भोयणस्स पडिगाहेइ, अट्ठट्ठ पाणयस्स । एवं खलु एयं अट्ठट्ठमियं भिक्खुपडिमं चउसट्ठीए राईदिएहिं दोहि य अट्ठासीएहिं भिक्खासएहिं अहासुत्तं जाव आराहित्ता णवणवमियं भिक्खुपडिमं उवसंपज्जित्ताणं विहरइ पढमे णवए एक्केक्कं भोयणस्स दत्तिं पडिगाहेइ, एक्केक्कं पाणयस्स जाव णवमे णवमए णव - णव दत्तीओ भोयणस्स पडिगाहेइ, णव - णव पाणयस्स । एवं खलु एयं णवणवमियं भिक्खुपडिमं एक्कासीतिए राइदिएहिं, चउहि य पंचुत्तरेहिं भिक्खासएहिं, अहासुत्तं जाव आराहेत्ता दसदसमियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरइ पढमे दसए एक्केक्कं भोयणस्स दत्तिं पडिगाहेइ, एक्केक्कं पाणयस्स जाव दसमे दसए दस-दस दत्तीओ भोयणस्स पडिगाहेइ, दस-दस पाणयस्स ।
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy